પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૯૨
૧૯૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૪૯. નાદિરશાહ ઇ સ૦ ૧૭૩૯ સુધી ૧. ઔરંગઝેબના મરણ પછી સુમારે ૩૦ વર્ષે નાદિરખાન નામે એક સરદાર ઇરાનનું રાજ્ય જીતી લઈ નાદિરશાહ નામ ધારણ કરી ગાદીએ બેઠા. તેણે અગાનિસ્તાન જીત્યું અને મહેમદશાહના દારમાં રાજાએાની રીત પ્રમાણે એલચી મેકલ્યા. નાદિરશાહ રાજ્ય બચાવી પડી ભાજ કાલ રાજા થયે છે એમ કહી મગર મેગલ પાદશાહે આ એલચીના તિરસ્કાર કર્યાં. ૨. નાદિરશાહ ઝનુની સુસલમાન હતા. તેણે મડમદસાહ ઉપર તહેામત મૂક્યું કે તમે ખરા મુસલમાન પાદશાહ તરીકે તમારી જ બજાવતા નથી; તમે હિંદુઓ પાસેથી જછ કે ધર્મવેરા લીધે નથી, અને મૂર્તિપૂજક મરાઠાને ચેાથ કે માગલ રાજ્યના ઉપજના ચેવા ભાગ આપવાનું નીચ કર્મ કર્યું છે,” તેણે કહ્યું કે આ ગુન્હાને માટે મારે તેમને સજા કરવી જોઈએ.’ તે ઇરાની તથા માનાનું મોટું લશ્કર લઈ જેમ ૩૪૦ વર્ષ પર તૈમુર ભંગા આવ્યા હતા, તેમ ખૈબરબાટને માર્ગે દિમાં પેસી પાબમાં થઈ દિલ્હી પર ચડી આવ્યેા. ૩. નાદિરશાહ ૬ ફૂટ ઊંચા પ્રચંડ નર હતે. તેને ચહેરા કાળે ને બિહામણે!, ભવાં પહેાળાં, અવાજ ગર્જના જેવા, અને આંખે વીજળી જેવી ચળકતી હતી. તેણે કાળા ધેટાંના ચામડાંના જો પહેર્યાં હતા. હિંદમાં આવ્યા ત્યારે તેણે માર્ચ માટી ભાલ પાબડી ચાલી હતી, પણુ રાનમાં તે ઊંચી ઈરાની ટાપી લાલતા, તેના કમ૫ટામાં કટાર હતી અને હાથમાં પાલાદની કરસી હતી. હિંદુમાને તે તે ઋસલના વખતમાં આર્યાની સાથે લડનાર કાળા અસુર જેવા લાગ્યા.