પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૩
૨૦૩
હિંદનો ઇતિહાસ

કલકત્તાનું કારાગૃહ અંગ્રેજ ગવર્નરના સાંભળવામાં આવ્યાથી, અને તેમ થશે તે ચંદ્રનગરના ફ્રેન્ચા ફાર્ટ વિલિઅમ પર હુમલા કરશે એવી બીક લાગવાથી ફાર્ટ વિલિઅમના કિલ્લા ચેડા વખત પર સમરાવ્યા હતા. નવાબે ચ્હા કિલ્લે તોડી પાડવાના અંગ્રેજ ગવર્નરને હુકમ કર્યાં. ગવર્નરે જવાબ આપ્યો કે જો હું કિલ્લા તાડી પડું તે ફ્રેન્ચ લેાકાને કલકત્તા લેતાં વાર લાગે નહિં, તેથી હું તમારા હુકમ પ્રમાણે વર્તી શકતા નથી.” ૨૦૩ ૩. આ જવાથ્ય મળ્યા કે તરતજ તે જીવાન નવાએ ગુસ્સે થઈ ૫૦,૦૦૦ માણુસના લશ્કર સાથે કલકત્તા પર હુમલા કર્યાં. તે વખતે કિલ્લામાં માત્ર ૧૭૦ અંગ્રેજ સિપાઈઓ હતા. શ્યામાંના થાડાજ કાઈ વખત લડાઈમાં ગયા હતા; વળી લાઇવ જેવા કાર્ય અહાદુર સરદાર તેમને દેદારનાર નહેતે. તેમણે ચાર દિવસ સુધી બન્યા તેણે બચાવ કર્યાં. પછી ઘણાખરા સિવિલિયને એરો સાથે વહાણુમાં બેસી જતા રહ્યા અને બાકીનાએ જીવિતદાનની શરતે કિલ્લા શરણે કર્યાં. ૪. પછી નવાબ સુઈ ગયા. પહેારંગીરાએ એક નાની એરી જેમાં પહેલાં એક માણુસને કદ રાખવામાં આવતા, તેમાં બધા મળાતે ૧૪૬ કદીએ પૂર્યાં. આ એરડીમાં એટલે બધે ઉકળાટ લાગતા તથા એટલું બધું અંધારું હતું કે તે છોઁકહેલને (કારાગૃહને) નામે આળખાતી. આટલાં બધાં માછુસાને આવી એક નાની એરડીમાં પૂરવાથી એશક તેએ માતને શરણુ થયા વિના રહેજ નહિ. બિચારા કદી હવા નહિ મળવાથી એક પછી એક મા ગયા. તેમને જોઈને નવાબના ઘાતકી સિપાઇઓ ખુશ થયા. ૫. ખીજે ક્હાડે સવારે કેદખાનાનું બારણું ઉધાડવામાં આવ્યું, ત્યારે ફકત ૨૨ પુત્ર ને ૧ આ જીવતાં જણાયાં; ભાકીનાં ૧૨૩ માણુસા રાત્રે મરણ પામ્યાં હતાં, તેમની લાસને એક મેટા ખાડામાં ફેંકી દેવામાં આવી.