પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૪
૨૦૪
હિંદનો ઇતિહાસ

૨૦૪ હિંદના ઇતિહાસ ૫૩. પ્લાસીનું યુદ્ધ ૪૦ સ૦ ૧૭૫૭ ૧. ઇ. સ. ૧૭૫૬માં સુરાપમાં ફ્રેન્ચ અને અંગ્રેજ વચ્ચે ક્રીથી લડાઈ જાગી. આ લડાઈ શરૂ થતા પહેલાં થડા વખત પર ઇસ્ટ ઇન્ડિ કંપનિએ કૅપ્ટન કલાવને તેની તબિયત સારી પેઠે સુધરવાથી હિંદના લશ્કરની સરદારી આપીને મેકિલ્યા હતા. લકત્તા ખાયાની ખબર મદ્રાસ પહોંચી તે પહેલાં થોડાજ વખત પર તે ત્યાં આવી પહોંચ્યા હતા. ૨. મદ્રાસના અંગ્રેજો કલકત્તાના માઠા સમાચાર સાંભળીને ઘણુા દિલગીર થયા તથા ગુસ્સે ભરાયા. તેમણે કલકત્તા પાછું લેવાનો તથા પેાતાના દેશી ભાઈઓના ખૂનનું વેર વાળવાનો નિશ્ચય કર્યાં, કર્નલ લાઈવને લશ્કર લઈ જમીનમાર્ગે અને વાસનને તાકાસૈન્ય લઈ દરિયાઈ માર્ગે માલવામાં આવ્યા. તેમને કલકત્તે માવી પહોંચતાં ત્રણ મહીના લાગ્યા. ત્યાં આવીને તેમણે ફાર્ટ વિલિઅમ એક પણુ માણુસની ખુવારી સિવાય લીધું. ત્યારપછી તે હુગલી ગયા અને તે શહેર પભુ લીધું. ૩. સિરાજુદ્દીલ્લા હવે ગભરાયા, તેણે અંગ્રેજ કેદીઓને છેડી મૂકયા અને સલાહ માટે કહેણુ માલ્યું. તેણે અંગ્રેજોને થયલા સધળા નુકસાનના બદલામાપવાને કબૂલ કર્યું. પણ તેજ વખતે તેણે ચંદ્રનગરના ફ્રેન્ચાને મદદ માટે લખ્યું, નવાબ કેવી રીતે ઠગવા મતે તે લાવને તુરત માલમ પડ્યું, તેણે ચંદ્રનગર તરફ કૂચ કરી અને તે ાહેર જીતી લીધું. ૪, સિરાજુદ્દૌલ્લાને ગાદીએ બેઠાને એક વર્ષ પણ થયું નહોતું; એટલામાં તે તેના ખરાબ અમલથી અને રૈયત તરફની