પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૫
૨૦૫
હિંદનો ઇતિહાસ

પ્લાસીનું યુદ્ધ ધાતકી વર્તણુકથી કા અેક કંટાળ્યા હતા મને તેનું કાસળ કાઢવા માગતા, તેના કેટલાક મુખ્ય અમલદારાએ તેને પદભ્રષ્ટ કરી તેના સરદાર મીરાકરને ગાદીએ બેસાડવાનું કાવતરૂં રચ્યું. મીરાકરે કર્નલ લાઈવની મદદ માગી અને અંગ્રેજોનવામ પર હુમલો કરે તેા જખરૂં લશ્કર લઈ તેમણે મળી જવાનું કબૂલ કર્યું. ૨૦૫ ૫. આ ઉપરથી કર્નલ ફાઈવ પોતાનું લશ્કર લઈ ઉત્તર તરી ગયા. સિરાજુદ્દૌલ્લાએ કલકત્તા અને સુરર્શિદાબાદની વચ્ચે આવેલા પ્લાસી ગામ આગળ છાવણી નાખી હતી. તેની પાસે ૫૦,૦૦૦ પાથળ, ૧૮,૦૦૦ ઘેાડેસવાર, ૧ તાપા, અને ડા ફ્રેન્ચ લડવૈયા હતા. લાઈવ પાસે ૧,૮૦૦ અંગ્રેજ લડવૈયા, ૨,૦૦૦ દેશી સિપાઇ આ, અને ૧૦ હલકી પેા હતી, ઇ. સ. ૧૭૫૭ના જૂન મહીનાની ૨૩મી તારીખે લડાઈ થઈ મીરાકર પાતાની કબુલાત મુજબ અંગ્રેજોને મળી ગયા નહિ. કચે। પક્ષ જીતે છે તે તેણે ખજુએ રહી જોયા કર્યું. આખા દિવસ અંગ્રેજોએ દુશ્મને ઉપર તાપાના માર ચલાવ્યા અને ત્રણ વાગે તેમાંના ઘણા મરાયલા જોઈ લાઈવ પેાતાના લશ્કરને વસા કરવાની આજ્ઞા આપી. નવાખ નાઠે, તેનો લશ્કરમાં પણ નાસભાગ થઈ, અને અંગ્રેજોને ય મળ્યા. મીરજાફર ૬. સિરાઝુદ્દીલ્લા નાઠા, પણુ એક માણસનું નાક તેણે કાપી નાખ્યું હતું તેના હાથમાં તે આવ્યા. તે તેને મીરાફરના છોકરા મરાન પાસે લઇ ગયા. ત્યાં તેને મારી નાખવામાં આવ્યા, અંગ્રેજોએ કરેલી મદદના બદલામાં નવા નવાએ તેમને થયેલા સધળા નુકસાનને બદલે આપ્યા, અને ક્લાઇવ તથા ખીજા અંગ્રેજ અમલદારાને ભેટ