પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૦૬
૨૦૬
હિંદનો ઇતિહાસ

૨૦૬ હિંદના ઇતિહાસ આપી. તેણે ઇસ્ટ ઇન્ડિા કંપનિને લકત્તાની આાસપાસનાં ૨૪ પરગણાનો મુલક આપ્યા અને એ વર્ષ પછી કંપનિ તરફથી આ જ્મીનને પેટ જે રકમ નવાબને ભરવી પડતી તે લાઈકને બક્ષીસ કરી, આ અક્ષીસથી કલાઇવ ઘણા ધનવાન થયા. તે ફ્લાવની જાગીર કહેવાઈ, કલાઇવ જીવ્યે ત્યાંસુધી મા જાગીરના હક તેને માપ્યા. અંગેન્નેને હિંદમાં પ્રથમ આ મુલક અલ્યે. તે પાછળથી વધીને બંગાળા ઇલાકા થયા. મિરાન ૫૪. ફ્રેન્ચ લાાની છેલ્લી હાર ૪૦ સ૦ ૧૯૫૬થી ૧૭૬૩ સુધી ૧. ઇ. સ. ૧૯૫૬થી ૧૭૬૩ સુધી સુરાપની કેટલીક પ્રજાએ વચ્ચે યુદ્ધ ચાલ્યું તે ‘સાત વર્ષની લડાઈ એ નામે પ્રસિદ્ધ છે આ સગઢમાં અંગ્રેજો ફ્રેન્ચની સામે લડાઈમાં ઉતર્યો.

૨. આ યુદ્ધ શરૂ થયું ત્યારે કલાવ લગભગ અધા અંગ્રેજ લશ્કર સાથે બંગાળામાં હતા. તેણે એકદમ ચંદ્રનગર લીધું તેથી ઉત્તર હિંદમાં ફ્રેન્ચ લોકેનું એક પણ ચાલું રહ્યું નહિ, દક્ષિણ હિંદમાં જે અંગ્રેજ લશ્કર હતું તેનાથી પાચરી છતી શકાય તેમ નહેતું, અને ફ્રેન્ચ લકરથી મદ્રાસ જીતાય તેમ નહાઇ, તેથી એ વર્ષ સુધી અને એક બીજાને છેડી શપા નહિ.