પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૧૩
૨૧૩
હિંદનો ઇતિહાસ

મીકાસમ ૨૧૩ ૬. મા જગાએ યાદ રાખવું જોઈએ કે ઇસ્ટ ઇન્ડિા કંપનિ એ એક વેપારી મંડળ હતું અને પોતાના વેપારમાંથી નકા કાલે એજ તેમની મુખ્ય મતલબ હતી. પાંચ વર્ષ પહેલાં હિંદમાં તેમના તાબામાં કાઈ મુલક નહેતા અને મુલક મેળવવા એવી તેમની ઇચ્છા પશુ નહાતી. ફકત પોતાના રક્ષણને માટે તેમણે જુદમાં લશ્કર મેકહ્યું હતું. તે પેાતાના નાકરાને ધ્યેા હલકે પગાર આપતા. અંગ્રેજી કારકુનના પગાર મુદ્દીને ૧૦ રૂપીઆ, આડતિયાના ૨૦ રૂપીઆ હતા, વેપારીના ૪૦ રૂપીઆ, અને ગવર્નરને માત્ર ૪૦૦ રૂપીચ્યા હતા. આવા હલકા પગારથી અંગ્રેજો પરદેશમાં સારી રીતે રહી શકે નહિં, માટે પડતી ખેાટ પૂરવાને કંપનિએ તેમને હિંદમાં ખાનગી વેપાર કરવાની રન આપી હતી; પણ તે ઇંગ્લેંડ માલ મેકલી શકતા નહિ. ૭, સીરકાસમે લડાઈ માટે તૈયારી કરી. તેણે શાહઆલમ તથા શુજાઉદ્ગાલ્લાની મદદ મ અને ત્રણેએ પેાતાના લકર સાથે એકઠા થઈ અંગ્રેજોને હુંદમાંથી હાંકી કાઢવા એમ ઠરાવ્યું, તેણે પટાના અંગ્રેજો ત્યાં જ્યાં જોવામાં આવે ત્યાં તેમને મારી નાખવાને પેાતાના અમલદારાને હુકમ કર્યાં. ૮. કલકત્તાની અંગ્રેજ કાઉ- ન્સિલે મીરજાફરને ફરીથી ગાદીએ બેસાડયા. મેજર એંડમ્સ આશરે ૬૦૦ અંગ્રેજ અને ૧,૦૦૦ દેશી શુજાઉદ્દાલ્લા સિપાઈઓનું લશ્કર લઈ કલકત્તેથી નીકળ્યો. તેણે સીરકાસમના કેળવાયલા લશ્કરને ત્રણ ખરી રસાકસીવાળી લડાઈમાં હરાવ્યું અને પછી તેની રાજધાની માંગીર તરી ગયા.