પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૧૪
૨૧૪
હિંદનો ઇતિહાસ

૨૧૪ હિંદને ઇતિહાસ ૯. મીરકાસમ તેના આવતા સુધી થાજ્યેક નહિ.તે માંગીર છેડી પટણા ગયેા. અહં તેણે અંગ્રેજ સરદારને કહેવડાવ્યું કે ‘જો તમે માંગીર તરફ વધશે તે હું તમારા સધળા કેદીઓને ઠાર કરીશ,’ કેદીઓને ઉપર ની એલીસ હાદુર હતા. તેણે મરજીની ખીક નહિ રાખતાં મેજર એંડમ્સને લખી જણાવ્યું કે અમારૂં જે થવાનું હશે તે થશે, પશુ તમારે આવવું.’ ૧૦, મેજર્ ઍડમ્સને એમ લાગ્યું કે મીરકાસમ હથિયાર વિનાના કદીઓને મારી નાખવા જેટલું ધાતકીપણું વાપરશે નિહ તેથી તે માંગીર ગર્ચા અને તે શહેર કબજે કર્યું. જ્યારે આ ખબર મીરકાસમને પહોંચી ત્યારે તે ક્રાધે ભરાયા અને તેના હુકમથી સમરૂ નામના તેના એક નીચ જર્મન કરે કેટલાક સિપાઇઓની મદદથી સધળા અંગ્રેજ કેદીઓને ઠાર કર્યાં, કારાગૃહના ખૂનરેજી કૃત્ય કરતાં પણ આ કર્મ વધારે ઘેર હતું. એ પટાની કતલને નામે પ્રસિદ્ધ છે. . ૧૧. ત્યારપછી અંગ્રેજોએ તરત પટણા લીધું. સીરકાસમ ના અને અયાવ્યા જઈ શાહમાલમ તથા શુજાઉદ્દીલ્લાને મળ્યા. મેજર મનરા અંગ્રેજ લશ્કર લઈ ત્રણ મહીના આમ તેમ કર્યો. પછી આ ત્રણુ રાજાઓને કસાર આગળ ઈ. સ. ૧૭૬૪માં તે મળ્યા અને તેમને સખત હાર ખવડાવી. ઉત્તર હિંદમાં અંગ્રેજોના શરૂઆતના ઈતિહાસમાં પ્લાસીની લડાઈ સાથી વધારે પ્રસિદ્ધ છે અને માત્ર તેથીજ ઉતરતી, એટલે પ્રસિદ્ધિમાં ખીજે નંબરે, અકસારતી લાઈ છે. આ લડાઈમાં અંગ્રેજોએ દિલ્હીના માગલ પાદશાહને પહેલી અને છેલ્લી વાર હરાવીને નસામા અને અંગ્રેજો ઉત્તર હિંદમાં સૌથી વધારે જોરાવર બન્યા. કલાવે પહેલાં પેાતાની તરફ કેવા દયાભાવ બતામ્યા હતા તે યાદ લાવીને શાહઆલમ ક્રીથી મંગેજોને શરણે આવ્યા. શુજાઉભા ના અને નવું લશ્કર એકઠું કરી પાછા આવ્યા, પણ કારા આગળ કરીથી હાર્યો અને