પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૧૫
૨૧૫
હિંદનો ઇતિહાસ

લૉર્ડ કલાઇવ પ શરણે આવ્યા. સીરકાસમ પોતે કરેલાં ગેરકાનું અંગ્રેજો વેર લેશે એ ખીકથી નાઠા અને તેને વિષે ત્યારપછી વિશેષ સાંભળવામાં માવ્યું નહિ. ૫૭. લૉર્ડ કલાઇવ ઇડ સન્ ૧૯૬૫થી ૧૭૬૭ સુધી ૧. મીરકાસમ સાથેની લડાઇ તથા પટણાની કતલના સમાચાર ઇંગ્લંડમાં મળ્યા ત્યારે ઇસ્ટ ઇન્ડિ કંપનિએ કલાવને એક વખત ક્રીથી હિંદ મેકયા. ઇંગ્લેંડના રાજાએ તેને લૉર્ડને ખિતાબ આપ્યા હતા અને કંપનિએ તેને બંગાળાના ગવર્નર તથા મુખ્ય સેનાધિપતિ બનાવી કુલ અખત્યાર આપ્યો. તે વખતે ઇંગ્લેંડથી હિઁદ આવતાં લગભગ એક વર્ષ લાગતું, તેથી સળી લડાઈ પતી ગયા પછી લૉર્ડ ક્લાઈવ આવી પહેોંચ્યા. ૨, તે અલ્લાહાબાદ ગયા. ત્યાં શાહમાલમ અને શુજાઉદ્દોલા અંગ્રેજોની છાવણીમાં કાઈ પણુ શરત કબૂલ કરવાને તૈયાર હતા, તેથી તેમની સાથે સલાહ કરવામાં આવી. આ સલાહ અલ્લાહબાદના કાલકરાને નામે એળખાય છે. આ સલાહથી કલાઇવ જાઉ- દૌલ્લાને તેને અયાખ્યાને મુલક પા આપ્યા, પશુ તેની પાસે લડાઈના સઘળા ખરચ આપવાનું કબૂલ કરાવ્યું. શાહઆલમને તેણે દુઆબ અથવા જમના અને ગંગા વચ્ચેના ફળદ્રુપ પ્રદેશ આપ્યા. મીરકાસમના અંગાળા અને મહારત મુલક ફ્લાવ ક્રપતિને માટે રાખ્યા; પશુ શમ્માલમને માગલ પાદશાહ તરીકે દર વર્ષે ૨૫ લાખ રૂપી માપવા કબૂલ કર્યાં. આના બદલામાં શાહઆલમે પતિને ભંગાળા, બહાર, અને એઢિાની દીવાની એટલે સઘળા