પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૧૬
૨૧૬
હિંદનો ઇતિહાસ

૨૧૬ હિંદના ઇતિહાસ શાહઆલમ લાઈવને દીવાની બક્ષે છે. કર ઉધરાવવાના હક આપ્યા, પણ એમાંના હિંચ્યા પ્રાંત મરાઠાના બજામાં હતા તેથી અંગ્રેજો તે લાંબી મુદ્દત સુધી લઈ શકયા નહિ. ૩. આ પહેલાં ચેડા વખત પર મીરાકર મરણ પામ્યા હતા, તેથી તેના બ્રેકરા નિઝામુદ્દીલ્લાને લૉર્ડ ક્લાઈવે કંપનિના તાબામાં રહી અગાળા અને બહારના નવાબ તરીકે રાજ્ય કરવાને નીમ્યા, નિઝામુદ્દૌલ્લા દેશી અમલદારો રાખી કારભાર કરવા તથા કરવેરા ઉઘરાવી તમામ રકમ અંગ્રેજોને ભરવી એ કામ નવાબને કરવાનું હતું. અંગ્રેજોએ મુલકના વહિવટમાં બિલકુલ ભાગ લીધા નહિ, પણ તેનું રક્ષણ કરવાને લશ્કર રાખ્યું.