પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૧૮
૨૧૮
હિંદનો ઇતિહાસ

૨૧૮ હિંદના ઇતિહાસ ૪. લૉર્ડ ક્લાઈવે ત્યારપછી મુલકી નાકરો અને લશ્કરના વહિવટ- માં સુધારા કર્યાં. મા તેનું છેલ્લું કામ હતું. તેણે કૈંપતિના નાકને ખાનગી વેપાર કરવાની તથા દેશીઓ પાસેથી નજરાણાં લેવાની મના કરી, પણ તેની સાથે તે વેપાર કર્યાં વિના સારી રીતે રહી શકે માટે તેમને પડેલાં મળતા હતા તે કરતાં અમા વધારે પગાર આપ્યા. લશ્કરને લાંખી મુદ્દત થયાં ખમણું બન્યું એટલે એવી1 પગાર મળતા હતા તે ક્લાઈવે બંધ કરી લશ્કરના ખર્ચે વશે. આ કર્યાં, ૫. જે કામ કરવાને પાતે આવ્યા હતા તે કામ પૂરું કરીને લાઇવ પાછા ઈંગ્લેંડ ગયા, તે ધણૅ બહાદુર હતા, પણ શરીરે નબળા અને માંલા રહેતા. હિંદની ગરમ હવા તથા સખત કામથી તેની તખિયત શ્રેણી હેરાન થઈ હતી. તેણે ૫૦ વર્ષની વયે પહોંચતાં પહેલાં ઇંગ્લંડમાં આપધાત ફરીને પોતાની જિંદગીના અંત આણ્યે. ૫૮. અહેમદશાહે અમદલ્લી ૪૦ સન્ ૧૭૬૧ ૧. નાદિરશાહના મરણ પછી અગાનાએ ઇરાનની ધુંસરી કાઢી નાખી અને અહમદ્શાહ અબદલી નામના એક સરદારને રાન બનાવ્યા. આ અહમદશાહે મોગલ રાજ્યને નબળી સ્થિતિમાં જોઈ એક વખત કરીથી હિંદુસ્તાન અગાનાની સત્તા નીચે આવાનો અને મેગલે પહેલાંના પાણુ રાજાઓની માફક ટ્વિલ્હીમાં રાજ્ય કરવાના વિચાર કર્યો. ૨. જે વર્ષમાં કર્નલ ફ્લાવે આર્કટ જીતી લઈ તેના બચાવ કર્યાં, તેજ વર્ષમાં એટલે ઇ. સ. ૧૯૫૨માં અહમદશાહ અબદલ્લીએ