પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૧૯
૨૧૯
હિંદનો ઇતિહાસ

૧૯ અહેમદશાહ અબદલી પ્રથમ પંજામ તાબે કર્યું. પછીથી તેણે મહેમદ ધારીની માફક લૂટકાર્ય કરવા તથા કતલ કરવા હિંદુસ્તાનમાં સવારીષ્મે કરી. વિકાળ અકગાન બ્રાઉંસવા છ વખત ખૈબરઘાટને માર્ગે થઈ ને કતલ કરતા, ધરા બાળતા, અને લૂટાટ કરતા ઉત્તર હિંદના મેદાનમાં આવ્યા, જ્યાં જ્યાં તેએ આવ્યા ત્યાં ત્યાં તેમણે હિંદુ દેવળાના નાશ કર્યાં. તેને અપવિત્ર કરવાને અંદરના ભાગમાં તેણે ગાયાને વધ કર્યો અને મરદો તથા બૈરાંકરાંને તે કદી કરી લઈ ગયા. . ૩. જ્યારે ત્રીજા પેશ્વા બાલાછ રાવે જાણ્યું કે અગાનાના આવવાથી હવે ઉત્તર હ્રિદમાં ચેાથ ઉધરાવી શકાશે નહિ અને અહમદશાહ સબળે ઉત્તર હિંદના મુલક જીતી લેશે, ત્યારે તેણે તેને દેશમાંથી હાંકી કાઢવાને જબરા પ્રયત્ન કરવાના નિશ્ચય કર્યાં. અહમશાલ પેાતાની રાજધાની કાબુલમાં થાડા વખત ગયા હતા તે દર્મિયાન પેશ્વાએ પાતાના ભાઈ રઘુનાથરાવને મરાઠાનું સ્ખ લશ્કર માખીને મેકક્લ્યા, રાબાએ પશ્ચિમમાં પંજાબ તરફ કૂચ કરી અને લાહેર લીધું. ૪. હમદશાહ આ ખબર સાંભળીને તરતજ જરૂં લશ્કર લઈને પાા આવ્યા. તેણે રાધેખાતે હાંકી કાઢ્યા અને દિલ્હી તરફ કૂચ કરી. હાલકર અને સિધિષ્મા તેને માર્ગમાં શકવા આવ્યા તેમને તેણે હરાવ્યા, તેથી તે પેાતાના દેશ મળવા તરફ પાછા ના. પેશ્વાએ પછીથી જુદા જુદા મુલકના પોતાના સરદારને લશ્કર એકઠું કરવા લખ્યું, વળી તેણે અજ્ઞાનને ઢાંકી મૂકવાના જખરા પ્રયત્નમાં રજપૂતાની પણ મદદ માગી. ધણાએ તેને મદદ કરી અને હિદુ, મરાઠી, તથા રજપૂતાનું જઅફ્લકર હિંદના રાજ્યનું રક્ષણુ કરવા અમાના સાથે વડવા ચાલ્યું, ૫. બંને લશ્કર પાણપતના મોટા મળ્યાં, આ સ્થળે માગરે ઇ. સ. મેદાનમાં સને ૧૭૬૧માં ૧૫૨૬માં પેાતાના તુર્ક અને અગાત લડવૈયાની મદદથી ઈબ્રાહીમ લાદીના લશ્કરને હરાવી