પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૦
૨૨૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ નસાયું હતું. ડેલકાં અવાળા મરાઠા ધોડેસવારાથી જબરાં હથિયાર- વાળા અજ્ઞાન ધોડેસવારા સામે રણસંગ્રામમાં ટકી શકાય તેમ નહેાતું. દક્ષિણુનાં માણુસા ઉત્તરના લેાકાના જોસભેર હુમલા આગળ એક વાર ફરીથી કમજોર બની ગયાં. મરાઠા કાર્યો અને તેમનાં એ લાખ માણસા માર્યા ગયાં. ૨૨૦ ૬. પૈધા આ ખેદદાયક સમાચાર સાંભળીને છેક નિરાશ થઈ ગયા અને મરણુ પામ્યા. અમદશાહ આ વખતે દિલ્હીની ગાદીએ બેસી શકયે દેત, પણ થાડા વખત પોતાને દેશ ઈ આવવું એ વધારે સારૂં છે એમ ધારીતે તે કામુલ ગયા, ૭, ૧૭૪૮ની સાલની માફક ૧૭૬૧ની સાલ પશુ હિતના ઋતિહાસમાં ઘણી પ્રસિદ્ધ છે, તે વર્ષમાં પૉંડિચરી જવાથી દક્ષિણુ હુદમાં ફ્રેન્ચ સત્તા પડી ભાંગી, જીસીએ નિઝામ સલાખતજંગને ટકાવી રાખ્યા હતા તેને મારી નાખીને નિઝમઅલ્લી નામના નવા નિઝામ ગાદીએ ખેઢા, અહમદશાહ અબલીની સરદારી નીચે અગાનાએ પાણિપતના મેદાનમાં મરાઠાના ઘાણ કાઢી નાખ્યા. ત્રીને સત્તાવાન્ પેશ્વા મરણ પામ્યા અને નવા પેશ્વાના હાથમાં મરાઠાની આ મેટી હાર પછી બિલકુલ સત્તા રહી નહિ. તેજ વર્ષમાં હૈદરઅલી હૈસૂરના સુલતાન બન્યા. ઉત્તર હિંદમાં બિરાકરને આ વર્ષમાં પદભ્રષ્ટ કરી મીરકાસમને ભંગાળાના નવાબ બનાવ્યા. તેણે કંપનિને રદ્વાન, ચિંતાગાંગ, અને મેદનીપુર, એ ત્રણ પરગણાં એટલે બંગાળાના મુલકના લગભગ એક તૃતીયાંશ આપ્યા.