પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૧
૨૨૧
હિંદનો ઇતિહાસ

મોગલ રાજ્યના અંત ૫૯. મેગલ રાજ્યના અંત ૨૨૧ ૧. ઇ. સ. ૧૭૪૮માં મહમદશાહ મરણુ પામ્યા. કંઈ પણ સત્તા ધરાવતા આ છેલ્લે મોગલ પાદશાહ હતા, પણ તે તેની જીજ સત્તાના પણ ઇ. સ, ૧૭૩૯માં નાદિરશાહે અંત આણ્યે તે, તેના પછી એ પાદશાહને ગાદીએ બેસાડવામાં આવ્યા, પણ તે માત્ર નામનાજ પાદશાહ હતા. આ બેમાંના પહેલાની આંખ ફાડી નાખવામાં આવી તથા ખીન્નને મારી નાખવામાં માન્ચે। અને અજ્ઞાન તથા મરાઠાના હાથમાં ઉત્તર દુિનું રાજ્ય ગયું. જે પાદશાહને મારી નાખવામાં આવ્યા તેને શાહજાદા સેવ્યાના નવાબ શુજાઉલ્લા પાસે ગયા અને આપણે પહેલાં જણુાવી ગયા છીએ તેમ તે બંનેએ ભૂંગાળા પર હુમલેા કર્યો, પશુ કલાવે તેમને પાછા હાંકી કાઢ્યા. ૨. પાણિપતનાશકારક લડાઈ પછી શાહજાદા સાહ-- આલમ નામ ધારણુ કરી ગાદીએ ખેઠા, તેણે શુજાઉદ્દૌલાને લઈ તે અંગાળા પર ફરીથી હુમલેા કર્યો, પણ મૅજર કર્માંક તેને ફરીથી હરાવ્યેા. હવે તે હરાવ્યા. હવે તે દિલ્હી જતાં , તેથી અયેાધ્યામાં રહ્યો. ૩. ત્રીજી વખત શાહઆલમ અને શુજાઉદ્દીલ્લાએ મીરકાસમ સાથે ભંગાળા પર ચડાઈ કરી, પશુ ઈ. સ. ૧૭૬૪માં મકસાર આગળ તેઓએ સખત હાર ખાધી; અને ખીજે વર્ષે લૉર્ડ લાવે અલ્લાહબાદના કરાર કર્યાં. આ કાલકરારથી અંગ્રેજોએ શાહ- આલમને પાષણુને માટે ૨૫ લાખ રૂપી આપવાનું અને શાહુ- આલમને અંગ્રેજના રક્ષણ નીચે અલ્લાહાબાદમાં રહેવાનું કબૂલ કર્યું. હવે તે રાજ્ય સિવાય નામના રાજા રહ્યો અને બ્રૅિલ્હીના મહાન ચાગલ રાજ્યના અંત આવ્યા.