પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૨
૨૨૨
હિંદનો ઇતિહાસ

૨ હિંદના ઇતિહાસ શાહાલમ કંપનિનું લશ્કર તપાસે છે. ૪. પાણિપતની લડાઈ પછી દશ વર્ષે મરાઠા પહેલાંની માફ્ક જોર પર આવ્યા, પણ હવે તેમના પર પેશ્વાનું ઉપરપણું નહેાતું, અરઠા સરદારામાં સહાજી સિધિચ્યા સૌથી વધારે જોરાવર હતો. તેણે હવે મહારાજપદ ધારણ કર્યું અને રજપુતાનાના સધળા રજપૂત સાઓ પાસેથી ચેાથ લીધી. ત્યારપછી તે દિલ્હી ગયા અને શાહઆલમને અલ્લાહબાદ છેડી દિલ્હી જઈ ગાદીએ બેસવાનું કહ્યું. અંગ્રેજ ગવરર્નરની રા સિવાય અને તેની મરજી વિરુદ્ધ રાહઆલમે તેમ કર્યું, તેથી અંગ્રેજો જે ૨૫ લાખનું વર્ષાસન તેને આપતા હતા તે તેમણે બંધ કર્યું. ૫. કેટલાંક વર્ષ સુધી સિધિચ્યાએ શહાલમને રાજકદીની સ્થિતિમાં રાખ્યા અને તેને નામે જૂના દિલ્હીના રાજ્ય પર એટલે દિલ્હી અને આગ્રાની આસપાસના મુલક પર અમલ કર્યાં.