પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૩
૨૨૩
હિંદનો ઇતિહાસ

હૈદરઅલ્લી ૨૩ પશુ કેટલાંક વર્ષ પછી તેને પેાતાના શહેર ગ્વાલિઅરમાં કામપ્રસંગે જવું પડ્યું. તેણે દિલ્હી છે।યું કે તરતજ હિલખંડના અગાન સરદાર દિલ્હી પર ચડી આવ્યા અને તેણે મહેલ છૂટી બિચારા બરડા મેગલ પાદશાહની આંખેા ફાડી નાખી. સિધિચ્યાએ આ ખબર સાંભળી એટલે તે લશ્કર લઈને આવ્યું અને તેણે તે અજ્ઞાન સરદારને મારી નાખ્યા, શાહઆલમની આંખ તેનાથી આપી શકાઈ નહિં. વીસ વર્ષ પછી એટલે ઇ. સ. ૧૮૦૩માં અંગ્રેજ લકર દિલ્હી જીત્યું ત્યારે ખુડ઼ા અને ધળા શાહઆલમ ગઈ તે મરાઠાના બજામાં દર્દીની અવસ્થામાં જોવામાં આવ્યેા. અંગ્રેજોએ તેને છૂટા કરી ભારે પેન્શન આપ્યું અને તેના જૂના મહેલમાં રહેવા દીધે, શાહગ્યાલમ છુડ઼ે અને આંધળે ૬. હૈદરઅલ્લી

  • સૂરના કૈા વિરહ

U૦ સ૦ ૧૭૬૦થી ૧૯૬૯ સુધી ૧. મહમદઋલ્લી ટટકને નવાખ થયે તે અરસામાં હૈદરખલ્લી નામના એક મુસલમાન સરદાર ધીમે ધીમે જાહેરમાં