પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૪
૨૨૪
હિંદનો ઇતિહાસ

૨૪ હિંદ ઇતિહાસ આવવા લાગ્યો. તેને જન્મ ઇ. સ. ૧૭૦૨માં થયા હતા. તે વાંચી- લખી જાણુતા નહોતા, પણ બહાદુર અને હોશિયાર હતા. તેણે લૂટારા તરીકે જિન્દગી શરૂ કરી. ૨. હૈદરે ચેડા વખતમાં એક નાની ટૂકડી ઊભી કરી. આ ટૂકડીના માણસોને તે રીકડ પગાર આપતો નહિ, પણ લૂટમાંથી ભાગ આપતા. તે ગામડાના લેાકાનાં ધેટાં, ઢાર, અનાજ, અથવા માલ ખેંચી લાવતા. તેમાંથી દરેક માણસને જે ભ્રૂડ તે લાવતા તેના અર્ધે ભાગ ગળા અને બાકીના તેમના સરદાર હૈદર પાસે રહેતા. ૩. થાડા વખત પછી હૈદર પાસે એટલાં ખો માણસ થયાં અને તેનું જૅર એટલું બધું વધ્યું હૈસૂરના હિંદુ રાજાએ તેને નેકરીમાં રાખી તેના લકર બદલ પગાર આપ્યા. તે ધનવાન અને બળવાન થતા ગયે અને આખરે હુસૂરના લશ્કરના સેનાધિપતિ બન્યા. આ વખતે હૈસૂરના જીવાન રાજા ને તેના કાકા રાજપ્રતિનિધિ હતે, તેની સાથે તકરાર થઈ. હૈદરે રાન્તને પક્ષ લેવાનું ડાળ કર્યું. તેણે રાજપ્રતિનિધિને વશ કર્યાં, પેાતાના હાથમાં સધળી સત્તા લીધી, અને જુવાન રાજાને કદ કરી પેાત ગાદીએ બેઠા. હૈદરઅલી ૪. હૈદર કેટલા બધા વ્હેર પર આવ્યા હતા અને કેટલા બધે હિંમ્મતવાન, બનતા જતા હતા, તે દક્ષિણ હિંદના બીજા મોટા રાજ્યાધિકારીઓએ જોયું, ત્યારે તેનું જોર વધતું જતું મટકાવવાની જરૂર છે એમ તે સમજવા લાગ્યા. આ વખતે દક્ષિણ તંતુમાં નિઝામ, પરાઠા, L'