પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
પાંડવ અને કૌરવ વચ્ચેનું દારુણ યુદ્ધ

પાંડવ અને કૌરવ વચ્ચેનું દારુણુ યુદ્ધ ૧૩ ચઢાવી નિશાન વધ્યું, તેથી દ્રૌપદી પાંચે પાંડવ ભાઇએ સાથે એકી વખતે પરણી. ૫. પાંચાલના રાજા હવે પાંડવાના સસરા થયા તેથી તે તેમને મદદ કરશે એમ ધારીને કૌરવાએ તેમને હસ્તિનાપુર તાખાના અડધા મુલક આપ્યા. પાંડવાએ પશ્ચિમ તરફના જમના નદીના પ્રદેશ લીધે અને ત્યાં ઈંદ્રપ્રસ્થ શહેર વસાવ્યું. આ પ્રદેશમાં તેમણે લાડાં જંગલા કાપી તથા બાળી નાખ્યાં. ત્યાં વસતા જંગલી નાગ જાતના લેાકાતે હાંકી કાઢયા અને વસ્તીણું રાજ્ય સ્થાપ્યું, ૬, પરંતુ કૌરવાને સલાહશાંતિ ગમી નહિ. તેમણે પોતાના પિત્રાઈ ભાઈ પાંડવાને જીગડું રમવા તેયા અને કપટથી હરાવી તેમનું રાજપાટ, પત્ની, વગેરે સર્વસ્વ તી લીધું; પાંડવેને હસ્તિનાપુર ખેડી ખીજી વખત ૧૩ વર્ષ સુધી દેશવટા ભાગવવેા પડયા. ત્યારપછી તેએએ કૌરવા પાસે પેાતાનું રાજ્ય પાછું માગ્યું, પણ કરવાએ તે આપ્યું નહિ. છે. આ ઉપરથી બંને પિત્રાઈ કુટુંબે વચ્ચે દાણુ યુદ્ધ થયું, તેમાં દરેક કુટુંબને બીજા ધણા રાજાઓએ પોતપાતાના આશ્રિતે સાથે મદદ કરી. દ્વારકાના રાજા શ્રીકૃષ્ણે અને પાંચાલના રાજા દ્રુપદે પાંડવને મદદ કરી, અવાઁચીન દિલ્હી શહેરના વાયવ્ય કાણુમાં, હાલ પાણિપત કહેવાતા કુરુક્ષેત્રના મેદાનમાં ૧૮ દિવસ યુદ્ધ ચાલ્યું. તેમાં પરિણામે કૌરવા હાર્યાં તથા એક પછી એક મરાયા, પાંડવાને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. પાંડવાને મદદ કરનાર શ્રીકૃષ્ણ એક બળવાન યા&ા હતા. આ કૃષ્ણને હિંદુ લોકાએ પાછળથી દેવ તરીકે પૂજ્યા અને હજી પણ પૂજે છે,