પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
હિંદનો ઇતિહાસ

૧૨ હિંદના ઇતિહાસ ૫. પાંડવ અને કૌરવ વચ્ચેનું દારુણ યુદ્ધ ૧. આ સમયના જે ઇતિહાસ આપણુતે મળી આવ્યા છે તે ભારત કે કુરું (ભારત કે કુરુના વંશને) અને પાંચાલ એ એ કુટુંએને છે. ભારતના વંશજો ગંગા નદીના ઉપલા પ્રદેશમાં રહેતા અને તેનું મુખ્ય શહેર &સ્તિનાપુર હતું. પાંચાલ કુટુંબ ગંગાના નીચલા પ્રદેશમાં રહેતું અને તેમનું મુખ્ય શહેર ક્રાંખિલ્ય કે કનાજ હતું. ૨. ભારત કુટુંબના ધૃતરાષ્ટ્ર નામે રાજા જન્મથી ધા હતા, તેથી તેણે પાતાના નાના ભાઈ પાંડુને રાજ્ય સોંપ્યું હતું. ધૃતરાષ્ટ્રને ૧૦૦ દીકરા હતા. તેએ તેમના એક વડીલ કુરુના નામ ઉપરથી કૌરવ કહેવાતા. કૌરવામાં સૌથી મેટા દુર્યોધન હતા. પાંડુને પાંચ દીકરા હતા તે પાંડવ કહેવાતા. પાંચ પાંડવેમાં મુખ્ય યુધિષ્ઠિર, ભીમ, અને અર્જુન હતા. ક, પાંડવ અને કૌરવ રાજકુમારી સુસ્તિનાપુરના રાજમહેલમાં એકઠા ઉર્યા હતા, પણ પાંડુના મરણ પછી ગાદીપતિ થવાની ઇચ્છાથી તે હંમેશ એકબીજા સાથે લડતા હતા, આખરે, પાંડુના ઞરણુ પછી પોતાના સ। પુત્રની મદદથી ધૃતરાષ્ટ્ર ગાદીએ બેઠા. પાંડવ રાજકુમારીને કાઢી મૂકવામાં આવ્યા, તેથી તેઓ કેટલીક મુદ્દત કંઈ ડામ ખાળી કાઢવાની રોધમાં આમ તેમ ફર્યાં, ૪. આ વખતે પાંચાલના દ્રુપદ નામે રાજાએ પેાતાની દ્રપદી નામની ખૂબસૂરત કન્યાનાં લગ્ન માટે તે વખતના રિવાજ મુજબ સ્વયંવરને દિવસ ના કર્યો. પેાતાના પિતાના ભારે ધનુષ વડે નક્કી કરેલું નિશાન તાકીને ધે તેને પરણવાને દ્રોપદીને વિચાર હતા. શ્રેણા રાજાઓએ તે સ્થળે આવી નિશાન વીંધવાના પ્રયત્ન કર્યો, પણુ ક્રૂત્તેહમંદ થયા નહે. આમાં કૌરવા પશુ હતા, આખરે, અર્જુન પોતાના ભાઈએ સાથે કાંપિલ્ય આવ્યા હતા, તેણે આ ભારે ધનુણ્