પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
મહાભારતનો સમય

99.599

૧૧ તેમાં જે માટી લડાઈનું વર્ણન આપેલું છે, તે અનાવ અા અરસામાં ન્યા હતા. આર્ય ૫. ધણીખરી અસલની આર્ય દામા અને પ્રજાનાં નામ હાથ લાગ્યાં નથી. એ લેકાને દેશના અસલ વતનીઓ જોડે, તેમજ માંહેણમાંહે લડાઈ થતી હતી. આામાંની બે મેટી જનતાનાં નામ અને તેમની વચ્ચે થએલી લડાઈનું વર્ણન મહાભારતમાં આવ્યું છે. મહાભારત (મહા-માઠું, મત એક આર્ય શા) એટલે ભરત નામના રાજાના વંશજો વચ્ચે થએલું મારું યુદ્ધ. આ બનાવ આ અસલના વખતમાં બન્યા હતા, પણ માભારત ગ્રંથ તા ત્યારપછી શ્રેણી મુદ્દતૅ લખાયા. લડાઈની હકીક્ત આપ તરફથી છોકરાને અને મૃદ્ ભાત કે ગવૈયા તરફથી રાજારાણીની કચેરીમાં કહેવાતી ગઈ અને પ્રથમની વાર્તામાં વખતેાવખત બીજી વાર્તાઓ ઉમેરાતી જવાથી વધારા થતા ગયા. આખરે, ત્યારપછીના એટલે બ્રાહ્મણુસમયમાં વ્યાસ (ગ્રંથ રચનાર ) નામના એક બ્રાહ્મણે આ બધી વાર્તાઓ એકઠી કરી એક મેટું કાવ્ય બનાવ્યું. આ ઉપરથી મહાભારતમાં વર્ણવેલા રીતરવાજો કેટલે દરજ્જે ખરેખર મહાભારતના સમયના હતા અને કેટલે દરજ્જે ત્યારપછીના સમયના હતા તે કહેવું ઘણું મુશ્કેલ થઈ પડે છે; કેમકે પાબ્લા સમયમાં આપના ધર્મ, ભાષા, અને રીતરવાજમાં ભારે ફેરફાર થયે હતા.