પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
હિંદનો ઇતિહાસ

૧૦ હઁદના ઇતિહાસ ક્રાપીને તે સ્થળે ગામ વસાવ્યાં. આ ગામ કેટલાક માના પછી મોટાં શહેર અન્યાં. ૨. આમાંના ધણાખરા લેકા તેા જન્મના અને ગંગા વચ્ચેના ફળદ્રુપ પ્રદેશમાંજ વસ્યા. અહિં તેમણે પાતાના ધણાખરા મંત્રા રચ્યા તે ઉપરથી આ પ્રદેશ બ્રહ્માદેદેશ અથવા જ્ઞાની ઋષિના દેશ કહેવાયે.. ૩, એમ માલમ પડે છે કે તેઓ પ્રથમ જમના અને ઢીંગા વચ્ચેના ઉપલા પ્રદેશ ઓળંગી સીધા પૂર્વમાં આશરે ૩૦૦ માઈલ દૂર ગયા. જમનાના મૂળ આગળના પ્રદેશમાં તેમણે એક ગામ વસાવ્યું અને તેને પેાતાના ઇંદ્ર દેવ ઉપરથી ઇંદ્રપ્રસ્થ નામ માપ્યું. પાછળથી આ ફાહેર દિલ્હીનામથી ઉત્તર દુિનું મુખ્ય શહેર બન્યું. ગંગાના મૂળ આગળ આશરે ૬ માઇલ દૂર તેમણે એક ભીનું નગર વસાવ્યું અને તેને હુસ્તિનાપુર નામ આપ્યું. ત્યારપછી તેમાંના કેટલાક આ બે નદીઓ વચ્ચેના દક્ષિણ તરફના ભાગમાં ગયા. દક્ષિણમાં આશરે ૧૫૦ માલને છેટે તેમણે જમના નદી ઉપર આવ્યા અને ગંગા નદી ઉપર કાંપત્ય જે હાલ કનાજ કહેવાય છે તે બે શહેર વસાવ્યાં. આગળ દક્ષિણુ તરફ જતાં જ્યાં ગંગા અને જમના નદી મળે છે ત્યાં આવીને કેટલાકે પાંચમું મોટું નગર વસાવ્યું અને તેને પ્રયાગ નામ આપ્યું. આ પ્રયાગ હાલ અલહાબાદને નામે ઓળખાય છે. ૪. એમ ધારવામાં આવે છે કે મતિ આ પ્રદેશમાં પથરાતાં ઓછાંમાં માત્રણસેં વર્ષ લાગ્યાં હશે, એટલે તે ઈ. સ, પૂ. ૧,૫૦૦થી ૧,૨૦૦ સુધીમાં આ મુલકમાં વસ્યા હશે. આ સધળા વખત તે વેદના દેવાની પૂજા કરતા હતા ખરા, પશુ તેમના રીતરિવાજમાં ધીમે ધીમે ફેર પડતા જતા હતા. આપણે આ ૩૦૦ વર્ષની મુદ્દત્તને મહાભારતના સમય કહીશું; કારણુ કે જૂના સંસ્કૃત પુસ્તકામાંનું બીજું મેટું પુસ્તક જે મહાભારતને નામે પ્રસિદ્ધ છે