પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વેદનો સમય


પર, એટલે આયેંએ સિધુતા છે. પશ્ચિમના પ્રદેશ પ્રહ્માવત્ત છેડ્યા તે પહેલાં રચાયા હતા. આ મંત્રામાં સિંધુનું નામ ધણી વખત આવે છે, પણ ગંગા નદીનું નામ એજ વખત અને તે પણ માત્ર છેલ્લા મંત્રમાં આવે છે. ૭. શ્રુસલના વખતના હિંદી વિષે આપણને જે કંઈ માહીતી મળે છે તે માત્ર ઋગ્વેદમાંથીજ મળે છે. તે જૂની સંસ્કૃત ભાષામાં હાવાથી ધણા વખત સુધી તેમાંની હકીકત માત્ર થ્રેડા વિન હિંદુનાજ ગુવામાં હતી. હાલમાં ચેડા વખત ઉપર તેને અંગ્રેજીમાં અને બીજી ભાષાઓમાં તરજુમા થયા છે. વેદના મંત્રા ઘણા પ્રાચીન કાળમાં રચાયા હતા ખરા, પણુ જે ક્રમમાં તેને હાલ ગાઠવ્યા છે તે ક્રમમાં તે વખતે ગાઠવ્યા નહેતા; અને ત્યારપછીનાં ૧૦૦ વર્ષ લગી તેની સંખ્યા પણ નક્કી થઈ નહોતી. ૪. મહાભારતના સમય થી ૧. આ પંજાબમાં પથરાયા અને બ્રહ્માવર્ત્તની સુંદર ભૂમિમાં લાંબી મુદ્દત રહ્યા ત્યારપછી તેમને માલમ પડયું કે પૂર્વમાં પણ વધારે રસાળ અને ગરમ પ્રદેશ છે અને તેમાં જમના તથા ગંગા નદી વહે છે. આ વખતે તેમની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે સિંધુના પ્રદેશમાં તેમને સમાવેશ થઈ શકે તેમ નહોતું. વળી તેજ માર્ચ જાતનાં નવાંટાળાં ખૈબરઘાટમાંથી આવ્યાં કરતાં હતાં અને પહેલાં આવેલા લેાકાને ખસેડતાં હતાં. દક્ષિણ તરફ આ લાકાથી જઈ શકાય તેમ નહેતું; કારણ કે તે દેશમાં ૪૦૦ માઇલના વિસ્તારનું ઊડતી રેતીનું વિશાળ રહ્યુ હતું. તેથી તેમનામાંના ઘણુા જમના નદી ઓળંગી ગંગા તરફ ધીમે ધીમે આગળ ચાલ્યા. તેઓએ તે મુલકમાં વસ્તી જંગલી જાતા સાથે લડી રસ્તો કર્યો અને જંગલે