પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૩. અસલનાં આર્ય કુટુંબ પંજાબમાં ક્યારે આવ્યાં અને સિંધના પ્રદેશમાં પથરાતાં તેમને કેટલે વખત લાગ્યો તે આપણે ચેકસપણે જાણુતા નથી. નિંદ્રાના એમ ધારે છે કે ૪,૦૦૦ વર્ષ પર એટલે ઇ. સ. પૂ. ૨,૦૦૦ વર્ષ પર પ્રથમના આર્યો એબધાને રસ્તે આવ્યા. વી તેનું એમ માનવું છે કે તેમને તે પ્રદેશમાં વસતી જંગલી જાતે જોડે લડીને ધીમે ધીમે રસ્તા કરતાં અને સિંધુની છેક પૂર્વની શાખા જેને તે વખતે સરસ્વતી કહેતા ત્યાં પહોંચતાં આશરે ૫૦૦ વર્ષ લાગ્યો હશે. ૪. કૃષદૂર્તી (જેને હાલ શહર કહે છે) અને સરસ્વતી (જેને દ્વાલ સરસુતી કહે છે) એ એ નદીઓની વચ્ચે આવેલા પૂર્વ તરફન પ્રદેશ ઘણા ફળદ્રુપ હતા. તે આશરે ૬૦ માઈલ લાંબા અને ર માઇલ પડ઼ાળા હતા. આ પ્રદેશના લોકેાના રીતરવાજ ધણાજ પવિત્ર અને ઉત્તમ હોવાથી તેને બ્રહ્માવર્ત કે દેવાનું રહેઠાણુ’ એ નામ મળ્યું હતું. ૫. આ જે ૫૦૦ વર્ષ પેંજાબમાં રહ્યા તે કાળને આપણે વેદના સમય કહીશું, હાલમાં વેદને નામે એળખાતા ચાર ગ્રંથ છે, પણ તેમાંના મુખ્ય અને જૂનામાં જૂને ઋગ્વેદ છે. ભાર્કીના ત્ર ત્યારપછી બણી મુદ્દતે રચાયા હતા અને તે વિષે આપણે પાછળથી હકીકત આપીશું. ઋગ્વેદના અર્થ સ્તુતિના વેદ એમ થાય છે, તે દુનિયામાં એક જૂનામાં જૂનું પુસ્તક છે. તેમાં ઇંદ્ર, અગ્નિ, અને બીજા આર્ય લોકોના દેવેની સ્તુતિના ૧,૦૨૮ મંત્ર છે, કૅટુંબને વડીલ દેવાની સ્તુતિ કરતી વખતે તેના તે શબ્દે વારંવાર ખેલતા, તેના છેકરા આ શબ્દો સાંભળતા અને શીખી લેતા, અને તે વળી પેાતાના છેકરાને શીખવતા. આ પ્રમાણે સ્તોત્ર કે મંત્ર વંશપરંપરા ઉતરી આવતા. ૬. આદુદમાં આવ્યા તે પહેલાંના વખતમાં જૂના આર્ય ઋષિઓ અને કવિઓએ બનાવેલા મંત્રાને અલબત નાસ થયા છે. તેમાંના જે કંઈ રહ્યા છે તે ઋગ્વેદમાં દાખલ થયા છે. એમ ધારવામાં આવે છે કે ઋગ્વેદના છેક છેવટના મંત્રા ઇ. સ. પૂ. ૧,૫૦૦ વર્ષ