પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૭
૨૨૭
હિંદનો ઇતિહાસ

વોરન હેસ્ટિંગ્સ, અંગાળાના ગવર્નર જણાશે તે। તે વાત તેમને પસંદ પડશે નહિ, વળી હૈદરે એકદમ જવાબ માંગ્યા એટલે મૂંગાળા અને મુંબઈના ગવર્નરતી સલાહ પૂછ્યાને પણ વખત તેને રહ્યો નહિ, તેથી તેણે સલાહ કરી. ચ્યા સલાહથી દરેક પક્ષે સધળા જીતેલા મુલક પાછા આપવાનું અને બેમાંથી કાઈના પર દુશ્મન ચડી આવે તે એક •ખીનને મદદ કરવાનું કબૂલ કર્યું. ૨૨૦ ૬૧. વોરન હેસ્ટિંગ્સ, અંગાળાના ગવર્નર ઈક સ૦ ૧૭૭૨થી ૧૯૭૪ સુધી ૧. અંગાળામાં નિઝામુદ્દોલ્લાએ સારી રીતે અમલ કર્યું નહિ. તેના ાથ નીચે એક બંગાળાના અને એક અહારના એવા ખે મદદનીશ રાખ્યા હતા. તેઓ કરવેરા ઉધરાવતા અને ઉધરાવેલી રકમ બંગાળાના ગવર્નરને મેાકલતા અને ગવર્નર તેમને તથા તેમના તેકરાને પગાર આપતે. અગાન તથા મરાઠાના હુમલાથી બંગાળાનું રક્ષણ કરવાને એક અંગ્રેજ લકર રાખવામાં આવ્યું હતું. ૨. આ જાતની અર્ધી અંગ્રેજી અને અધા દેશી રાજપદ્ધતિ સાત વર્ષે એટલે ઇ. સ. ૧૭૬૫થી ૧૭૭૨ સુધી ચાલી, પશુ તે બિલકુલ ફત્તેહમંદ નીવડી નહિં, દેશી અમલદારાએ પાતાના કામમાં ગેરરીતિ ચલાવી, કાઈક દિવસ પાતાની નાકરી જશે એવા નવાબના નોકરીને ડર હતા, તેથી દરેક જણુ મીંજા અધાને છેતરીને અને તેટલી ઝડપથી પૈસાદાર થવાના પ્રયત્ન કરશે. ન્યાયાધીશા અધે લાંચ લેતા. દરેક સરકારી અમલદાર પોતાના પગારથી સંતેષહિ થતાં