પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૮
૨૨૮
હિંદનો ઇતિહાસ

૩૨૯ ડુિકના ઇતિહાસ લેકા પાસેથી બની શકે તેટલા પૈસા કઢાવવા પ્રયત્ન કરતા અમલદારા ઘણે ભાગે નવાબે નીમેલા મુસલમાન હતા. ૩. અધુરામાં પૂરા ઇ. સ. ૧૭૬૯૭૦માં એંગાળામાં સખત દુકાળ પડયો, તેથી ત્યાંના ત્રીજા ભાગના લાકા મરી ગયા અને કંઈપણ અનાજ પાકશું નહિ તેથી લે કર ભરી શકયા નહિ. ૪. ભૂંગાળામાં વ્યવસ્થા કરવાને કાઈ ઢોંશિયાર માણુસની જરૂર હતી. ઇસ્ટ ઇન્ડિ કંપનિની નરીમાં આ વખતે તે કામને માટે જોઈએ તેવા એક માણુસ હતે. આ માસ તે વોરન ડ્રેસ્ટિંગ્સ હતા. તે ઇ. સ. ૧૭૫૦માં કંપનિના ગુમાસ્તા તરીકે કલકત્તે આવ્યું હતા અને ચડતાં ચડતાં કંપનિના ધા નાકરને ઉપર બન્યા હતા, નેકલાઇવના એક ભરાસાદાર અમલદાર હતા અને હ્રિદ તથા હુદના વતની સંબંધી ખીજા કાઈ પણ માણસ કરતાં તેને વિરો માહિતી હતી. ૫. તેણે પહેલવહેલાં અંગાળામાં કલાઇવની દ્વિરાજપદ્ધતિ ચાલતી હતી તે બંધ કરી અને દેશી તવામા અને નાયબ નવાખાને દૂર કરી અંગ્રેજ લેટર રાખ્યા. આ લેકટરશ બંગાળા અને આહારના દરેક જિલ્લામાં નીમવામાં આવ્યા. તેએક ન્યાયાધીશનું (જજનું) કામ પશુ કરતા. તેમને મદદ કરવાને હિંદુ પંડિતા કે વિજ્ઞાન અને મુસલમાન કાજી કે વ્યવહાર જાણુનાર રાખ્યા. પંડિતા અને કાજી તેમને હિંદુ અને મુસલમાન ધર્મશાસ્ત્ર સમજાવતા. જુદા કાયદાકાતુના ઘડી કાઢવામાં આવ્યા, તેથી દરેક માસ પાતે થી રીતે વર્તવું તે જાણુવા લાગ્યા. ઘણા કર કાઢી નાખવામાં આવ્યા. મહેસૂલ ઉપજમાંથી દેશી અમલદારા ખાઈ જતા તે અંધ થયું તેથી બહુ નથી. ૬. શાહચ્યાલમ અમોના રક્ષણ નીચે અલાદ્યખાદમાં રહેતા હતા. તે આજ વર્ષમાં મરાઠા સરદાર સિધિના એલાવાથી ત્યાંથી નાસી દિલ્હી ગયા. પછી સિધિઆએ રાહઆલમના નામથી તેનું