પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૨૯
૨૨૯
હિંદનો ઇતિહાસ

વોરન હસ્ટિંગ્સ, બંગાળાના ગવર્નર ૨૨૯ ૨૫ લાખ રૂપીઆનું વર્ષાસન અંગ્રેજો પાસે માગ્યું, પણુ ગવર્નર હેસ્ટિંગ્સે તે આપવાની ના પાર્ટી. તેણે કહ્યું કે રાહઆલમ અમોને છેડીને ગયા તેથી તેને હક તે પર રહ્યો નથી અને સિદ્ધિને તે માગવાના બિલકુલ હક નથી. આ પ્રમાણે કંપનિના ૨૫ લાખ રૂપી ગ્યા. છે. વળી શાહેશ્માલમ નાસીને મરાઠાને મળી ગયે! તેથી ગંગા અને જમના વચ્ચેના દુઆબ કે અલ્લાહાબાદના મુલક તેના તાબામાં હતા તે તેણે ખાયા, તે યેાધ્યાના નવાબ શુજાઉદ્દીલ્લાને આપવામાં આવ્ય, તેથી નવાએ તેના બૂલામાં ૫૦ લાખ રૂપીથ્યા કંપનિને આપ્યા. ૮, ચૈાડા વખત પછી શુજાઉદ્દોલ્લાએ શહિલા પર ચડાઈ કરી, રાહિલા નામના ગાન જાતના લેાકા થાડાં વર્ષ પર યેાધ્યાના વાયવ્ય કાણુમાં આવેલા રાલિખંડ નામના નાના મુલકમાં વસ્યા હતા. તે ધાતકી અને જંગલી હતા. હિંદુ રૈયત પર તે જુલમ કરતા, અને આયેાધ્યા નવાબને હુ પજવતા. નવાબે રાહિલા સાથે લડવામાં અંગ્રેજ લશ્કરની મદદ હસ્ટિંગ્સ પાસે માગી અને તે મદદના બદલામાં ૪૦ લાખ રૂપી આપ્યા. અંગ્રેજ લશ્ક રાહિલાને હરાવ્યા તથા નસામાં અને દેશમાં બંબસ્ત કરવામાં આવ્યા. માજી રાજ્યકર્તાના ઍકરાને તે મુલકના નવાળ બનાવવામાં આવ્યા. તેના વંશજો આજ પણ રામારના નવાબને નામે ઓળખાય છે. ગાન સિપાઈ ત્યારપછી શાન્ત ખેડુત બન્યા.