પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૦
૨૩૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૬૨. વૉરનહેસ્ટિંગ્સ લા ગવર્નર-જનરલ ૪૦ સ૦ ૧૭૭૪થી ૧૭૮૫ સુધી ૧. હેસ્ટિંગ્સને અંગાળાના ગવર્નર નીમ્યા, ત્યારપછી એ વર્ષે ઇસ્ટ ઇંડિઆ કંપતિના રાજવહિવટમાં ભારે ફેરફાર કરવામાં આવ્યા. ઇંગ્લિશ રાજ્ય તરફથી રેગ્યુલેટિંગ એંકટ નામના કાયદો પસાર કરવામાં આવ્યેા. આ કાયદાથી અંગાળાના ગવર્નરને આખા બ્રિટિશ હિંદના ગવર્નર-જનરલ બનાવ્યા અને તેની નીમણુક કંપનિના હાથમાં નહિં રાખતાં ઇંગ્લેંડના પ્રધાનના હાથમાં રાખી, કલકત્તામાં એક સદર અદાલત સ્થાપવામાં આવી. આ કાર્ટના ન્યાયાધીશોની નીમણુક પશુ લંડનની સરકારે પેાતાના હાથમાં રાખી. ૨૩૦ ૨. ગવર્નર-જતરલને મદદ કરવાને ચાર સભાસદાની એક કાઉન્સિલનીમી અને તે સભાસદાની નીમણૂક પણ ઈંગ્લેંડની સરકારે પેાતાના કાજીમાં રાખી. વોરન હેસ્ટિંગ્સ ૩. આજ સુધીઇસ્ટ ઇંડિ કંપનિના વેપારીઓ પાતાને કાવે તેમ વહીવટ કરતા. ઇંગ્લેંડની સરકારે તેમાં હાથ ધાઢ્યા નહાત; કારણુ કે તે વેપારનુંજ કામ કરતા, પણ હવે કંપનિની રાજસત્તા થઈ. તેના હાથમાં દુદના ઘણા મુલક ભાગ્યેા અને તે દેશી રાજા સાથે લડાઈ તથા સલાહ કરવા લાગી, તેથી ઇંગ્લેંડની સરકારે તેના પર કંઈ કહ્યુ રાખવા એ વાલ્મી હતું.