પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૧
૨૩૧
હિંદનો ઇતિહાસ

વોરન હેસ્ટિંગ્સ, લા ગવર્નર-જનરલ ૨૩૧ ૪. નવા કાયદામાં એક ઠરાવ એ હતો કે મદ્રાસ અને મુંબઈના ગવર્ના, ગવર્નર-જનરલ અને તેની કાઉન્સિલના તાબામાં રહી કામ કરે, એટલે કે તેએ ગવર્નર-જનરલ અને તેની કાઉન્સિલની Áર્માત સિવાય લડાઈ કે સલાહ કરી શકે નહિ. પહેલાં દરેક ગવર્નર પેાતાને ફાવે તેવા કારભાર કરતા અને પેતાના મુલકને માટે જે લાભકારી હોય તેનાજ વિચાર કરતા; પરંતુ અમેને આખા હિંદમાં એક સરખા મિત્ર અને એકસરખા દુશ્મના હાથ એવી ગાઠવણુ કરવાની જરૂર હતી, ૫. જ્યાંસુધી વોરન હેસ્ટિંગ્સ એકલેટ (કાઉન્સિલની મદદ વિના ગવર્નર હતા, ત્યાંસુધી તે સલાહશાંતિથી કામ કરી શકયા. પણ કાઉન્સિલ નીમાયા પછી જે ચાર સભાસદાને નવા કાયદાથી નીમવામાં આવ્યા તેમાંના ત્રણ દરેક બાબતમાં તેની વિરુદ્ધ પડ્યા. હેસ્ટિંગ્સને દેશની પૂરેપૂરી માહિતી હતી, ત્યારે આ સભાસદો ઈંગ્લેડથી થાડા વખત પર આવેલા હાવાથી કંઈ જાણતા નહેાતા. તેએ પેાતાનામાંના એક ફ્રાન્સિસની સલાહથી આડે માર્ગે દારાયા. ફ્રાન્સિસ હેસ્ટિંગ્સની ઈર્ષ્યા કરતા અને તેને કઢાવી પેાતે ગવર્નર- જનરલ થવા ઈચ્છતા. ૬. ફ્રાન્સિસે હિંદમાં આવ્યા પછી થડા વખતમાં રાજા નંદકુમાર નામના એક અંગાળી બ્રાહ્મણ પાસે હેસ્ટિંગ્સ પર જૂઠાં તહેામત મૂકાવ્યાં. અંગાળાના દેશી રાજ્યવહીવમંડળમાં નંદકુમાર સભ્ય હતે. તે વખતે કંઈ ગેરરીતિ ચલાવવાનું હેસ્ટિંગ્સે તેના પર તહેામત મૂક્યું હતું, તેથી નંદકુમારને હેસ્ટિંગ્સ પર્ દ્વેષ હતા. પણ નંદકુમાર પાતે ખાટા દસ્તાવેજ કરવાના કામમાં પકડાયે। અને ગુન્હે સાબીત થવાથી તેને ફ્રાંસી દીધી, છસાત વર્ષ સુધી હેસ્ટિંગ્સની વિરુદ્ધ કામ કર્યાં પછી ફ્રાન્સિસ ઈંગ્લેંડ ગયા ત્યારપછી કાઉન્સિલમાંનું કાઈ હેસ્ટિંગ્સની સામે થયું નહિ. છ, હેસ્ટિંગ્સ ગવર્નર-જનરલ હતા તે દર્મિયાન મરાઠા સાથે અને હુંદરઅલી સાથે એવા એ મેટા વિગ્રહમાં અંગ્રેજોને ઉતરવું પડયું.