પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૨
૨૩૨
હિંદનો ઇતિહાસ

૩૩૨ હિંદના ઇતિહાસ ૬૩. ૧લા મરાઠા વિગ્રહ k૦ સ૦ ૧૯૭૮થી ૧૯૮૨ સુધી ૧. જે સાલમાં હેસ્ટિંગ્સ અંગાળાના ગવર્નર થયા તે સાલમાં એટલે ઇ. સ. ૧૭૭૨માં ચેાથે પેશ્વા માધવરાવ મરણુ પામ્યા. તેને પુત્ર નહાતા તેથી ગાદીને માટે ભારે તકરાર ઊઠી. પ્રથમ તેના નાનાભાઈતે ગાદીએ બેસાડ્યા, પશુ ચેડા વખતમાં તેને મારી નાખવામાં આાવ્યું. અને તેના કાકા રધુનાથરાવ કે રાધાખાએ પેશ્વાપદ ધારણ કર્યું. આ વખતે બીજા રાઠા સરદારા તેની સામે થયા, તેથી પોતાની સલામતીને માટે રાઘાબાએ મુંબઇના ગવર્નરની મદદ માગી, ૨. મુંબઈના ગવર્નરે રાધેખા સાથે સુરત મુકામે કરાર કર્યો. । આ કરારથી મુંબઇના અંગ્રેજોએ રાધાબાને મદદ કરવાનું કબૂલ કર્યુ અને રાધાષ્ઠાએ પેાતાની મ જે અંગ્રેજ લશ્કર માકલવામાં આવે તેના પગાર માપવાનું તથા ઝુંબઇની નજીકના સાલસેટ અને વસાઈ નામના નાના ટાપુ આપવાનું કબૂલ કર્યું. આ ટાપુ હાલ મુંબઈ ને તામે છે. અંગ્રેજોએ ઘણી વખત આ ટાપુએ આગલા પેશ્વા પાસે વેચાતા માગ્યા હતા, પણ તેમણે વેચવાની નાખુશી જશુાવી હતી. રાત્રામા ૩. નવા કાયદા પ્રમાણે આ સલાહે કરતાં પહેલાં ઝુંબઈ સરકારે હિંદ સરકારની સંમતિ લેવી જોઈતી હતી; પણુ તેમ નહિ કરતાં તેમણે ગ્લંડમાં સ્ટન્ડિ