પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૩
૨૩૩
હિંદનો ઇતિહાસ

૧૯ મરાઠા વિગ્રહ ૨૩૩ વાળી કંપનિને તે હકીકત લખી જણાવી. કેટલીક મુદ્દત પછી આ કરાર હિંદ સરકારના જાણવામાં આવ્યા ત્યારે તેમણે તે મંજૂર રાખ્યા નહિ અને ઉલટી રાધાબાના સામા- સાથે ઈ. સ, ૧૭૭૬માં પુરંધર મુકામે સલાહ કરી. મા સામાવાળીમામાં મુખ્ય નાના ફડનવીસ નામને! બ્રાહ્મણુ હતા. તેણે પણ અંગ્રેજોને સાલસેટ આપવાનું કબૂલ કર્યું, પરંતુ આ મિયાન ઈસ્ટ ઈન્ડિઆ કંપનિને સુરતના કરારની ખબર પહોંચી ચૂકી અને તેમણે સાલસેટ તથા વસાઈ મળ્યાના આનંદમાં કાર મંજૂર કર્યાના હુકમ માકળ્યા, નાના ક્રૂડનવીસ ૪. તેથી મુંબઈ સરકારને તેમજ હિઁદ સરકારને શધામા સાથેના પહેલાંના કરાર પાળવા પડ્યા. મુંબઈનું લશ્કર રાધાબાને લઈ પુને જવા નીકળ્યું, પણ સિધિના મરાઠા ધાડેસવારાએ તેને પાછું ઠાવ્યું. હેસ્ટિંગ્સે કલકત્તેથી મેલેલા બહાદુર અમલદાર પટન પાપહામે સિધિશ્માની રાજગાદીનું #હેર ગ્વાલિઅર લીધું. દમિયાન અરાઠાએ હૈદર સાથે સલાહ કરી હતી અને હૈદરે કર્ણાટક પર ચડાઈ કરી હતી, હૈદરની મદદથી મરાઠાને હિમ્મત હતી પશુ તે ઇ. સ. ૧૯૮૮માં મરણ પામ્યા, એટલે મરાઠા સરદારાના આગેવાન નાના ફડનવીસે તે સમાચાર સાંભળતાની સાથે સમ્રાહ કરી. ઇ. સ. ૧૭૮૨માં શાલબાઇ મુકામે કાલકરાર કરવામાં આવ્યા. આ કરારથી અંગ્રેજ અને મરાઠાએ એક બીજાના દુશ્મનોને મદદ નહિ કરવાનું કબૂલ કર્યું. અંગ્રેજોએ વસાઈ અને સાલસેટ ટાપુરા રાખ્યા અને રાધેખાને પેન્શન બાંધી આપ્યું.