પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૪
૨૩૪
હિંદનો ઇતિહાસ

________________

૨૩૪ હિંદને ઇતિહાસ ૬૪. ઝૈસૂરના બીજો વિગ્રહ ૪૦ સ૦ ૧૯૮૦થી ૧૯૮૪ સુધી ૧. હૈદરઅલીએ અંગ્રેજો સાથે દસ વર્ષ સુધી સલાહનું ડાળ રાખ્યું અને તે દર્મિયાન પેાતાના બળમાં તે વધારા કરતા ગયે. તેણે કહઁસૂર, મલખાર, અને કાનડાના પાળીગરા અને રાજાઓને વશ કર્યાં; તથા સુરાપીયનેાના હાથ નીચે કળવાયલું જરૂં લશ્કર, ૧૦૦ તાપે, અને ૪૦૦ ફ્રેન્ચ લડવૈયાની નાની ટૂકડી ઉભી કરી, ૨. અમને તે મરાઠ સાથે લડાઈ ચાલે છે તેથી મદ્રાસ સહેલાઈથી જીતી લેવાશે એમ વિચારી હૈદરે અંગ્રેજોને દક્ષિણ દુદમાંથી વાંકી કાઢવા માટે નિઝામ તથા સરાડાની છૂપી રીતે મદદ માગી, અને ઇ. સ. ૧૭૮૦માં એક લાખ માણસનું લશ્કર હલઈને એકાએક કર્ણાટકમાં ઘૂસ્યા. તેણે કૃષ્ણાથી કાવેરી સુધીના બધા મુલક ઉજ્જડ કર્યો, ગામડાં આળી મૂક્યાં, પાકના નાશ કર્યાં, ઢાર હાંકી મૂક્યાં, મરદાની કતલ કરી, અને બૈરાંકરાને તે કેદ પકડી લઈ ગયા. હૈદરના આ નિર્દય હુમલાથી કર્ણાટકમાં ભારે દુકાળ પડ્યા, તેથી તે હુમલે ત્યારપછીનાં પચીસ વર્ષ લગી લાશને યાદ રહ્યો. ૩. મદ્રાસના ગવર્નરે લડાઈ માટે કંઈ તૈયારી કરી નહોતી. અંગ્રેજ લશ્કરની નાની નાની ટૂકડીએ મુલકમાં બધે છૂટી છવાઈ હતી. કર્નલ એલીની સરદારી નીચે એક નાનું લશ્કર ઉત્તર સરકારમાંથી મદ્રાસની મદદે આવતું હતું તેના પર હૈદર પાલીલેર આગળ ભારે લશ્કર લઇ તૂટી પડ્યા, કર્નલ એલી ધરડા અને નબળા હતા, ક્લાઇવ જેવા બહાદુર અને ચાલાક નહાતા. હૈદરના આવા