પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૫
૨૩૫
હિંદનો ઇતિહાસ

આડે આવ્ કન્ટ્રોલ ૨૩૫ આ ખ્ખરા લશ્કર સામે મરાં ચેડાં માણુસા ટકી શકશે નહિ એમ લાગવાથી તેણે પોતાનાં માણુસે પાસે હથિયાર મુકાવી દીધાં, પેાતાનાં માસ લડવાને આતુર હતાં, છતાં હૈદરે અભયવચન આપ્યું તે ઉપર ભરાસા રાખી એલીએ અવિચારી કામ કર્યું. મેવચની હૈદરે પેાતાનું વચન પાળ્યું નહિ. તેણે, ધણાખરાને નિર્દેયપણે મારી નાખ્યાં, અને કેટલાકને કેદી તરીકે હૈસૂર મેકલ્યાં, કર્નલ થ્રોથવેટની સરદારી નીચેની બીજી એક નાની ટૂકડીની પણ આ દશા થઈ. ૪. પણ વાંદિવાશને વીર્ સર આયર ઢૂંટ તાજું લશ્કર લઈને એંગાળાથી આવતા હતા તે હૃદના લકરને પાર્કનાવા આગળ ઇ. સ. ૧૭૮૧માં મળ્યું અને તેને તેણે હરાવ્યું. પછી પાલીલેર આગળ આગલે વર્ષે કર્નલ એલીના માજીસાની કતલ કરવામાં આવી હતી તેજ સ્થળે તેને ફરીથી હરાવ્યું; ત્યારપછી વળી સેલિંગર આગળ હરાવ્યું અને ખીજે વર્ષે આર્મી આગળ હરાવ્યું, ૫. ત્યારપછી થાર્ડ વખતે હૈદર મરણુ પામ્યા અને અંગ્રેજોએ તેના કરા ટીપુ જોડે છે. સ. ૧૭૮૪માં મેંગ્લુર મુકામે સલાહ કરી. આથી દરેક પક્ષે જીતેલા મુલક કે ગામ પાછાં આપી દેવાનું કબૂલ કર્યું અને હૈસૂરમાં અંગ્રેજ કેદી હતા તેમને છૂટા કરવામાં આવ્યા. ૬૫. ઓર્ડ આવ્ કન્ટ્રાલ ૧. ઢુંસૂર અને મરાઠા સાથેના વિગ્રહમાં ઘણા ખરચ થયે હતા. આ ખરચના પૈસા ક્રાઇ પણ જગાએથી મેળવવાનું કામ હેસ્ટિંગ્સને માથે આવ્યું, કલૈંટકના રક્ષણુ માટે હૈદર સાથે લડાઈ