પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૬
૨૩૬
હિંદનો ઇતિહાસ

૨૩૨ હિંદના ઇતિહાસ લડવામાં આવી હતી, છતાં ત્યાંના નવાબ પાસેથી કંઇ મળી શકે તેમ નહોતું; કારણ કે હૈદરે કર્ણાટકના મુલક ઉજ્જડ કર્યાં હતા તેથી ત્યાં દુકાળ પડ્યો હતો અને લોકાકાઈ જાતના કર ભરી શક્યા નહતા. ૨. મદ્રાસમાંથી પૈસા મળી ચૂકે એમ નહિ લાગવાથી હેસ્ટિંગ્સ આયેાધ્યાના નવાબ શુજાઉદ્દીલ્લાના કરા પાસે પનિની ભારે રકમ લેણી હતી તે માગી. નવાખે કહ્યું કે “મારા પિતાએ મૂકેલા રાજ્યના સધળા પૈસા મારાં મા તથા દાદી ‘યાખ્યાની બેગમને નામે ઓળખાય છે તેમણે લઈ લીધા છે, માટે આ રકમ તેમની પાસેથી લેવાની અને રજા આપે.” આ રા તેને આપવામાં આવી, તેથી પૈસા કઢાવવાને બેગમે તથા તેમના નાકા તરફ તેણે ઘણી નિર્દયતા વાપરી. આ કામમાં હેસ્ટિંગ્સના બિલકુલ વાંક નહાતા, પણ તેના જૂના શત્રુ કાન્સિસે તેને શિર દાબ મૂકયા. t ૩. પછી હેસ્ટિંગ્સ અનારસના રાજા ચૈયતર્સિંગ પાસે પૈસાની મદદ માગી. તે અંગ્રેજોની મદદથી ગાદીએ બેઠા હતા અને તેમને ખંડણી ભરતા, અંગ્રેજોને મદદ કરવી એ તેની ફરજ હતી; કારણ કે અંગ્રેજોના શત્રુ મરાઠી તે તેના પશુ ૠત્રુ હતા અને અંગ્રેજ લશ્કરની મદદ ન હાત તા તેમણે તેના મુલક જીતી લીધા હાત અથવા તેની પાસેથી ચાય લીધી ડાત. ચંયતસિંગ અને તેની રૈયતે ખુળના કર્યાં, ચૈયતસિંગ તે ઘણા ધનવાન હતા, છતાં તેણે પૈસા આપવાની ના પાડી. હેસ્ટિંગ્સ તેની પાસેથી પૈસા કઢાવવાને અનારસ ગયે. આ વખતે ચેયર્સંગ અને તેની રૈયતે બળવા કર્યાં અને હેસ્ટિંગ્સમાતના પંતમાં આવેલે બચી ગયા. ત્યારપછી રૈયતસિંગને પદભ્રષ્ટ કરી તેના ભત્રીજાને ગાદીએ એસામા હેસ્ટિંગ્સનું આ કૃત્ય પશુ ાન્સિસે દૂષિત ઠરાવ્યું. ૪. ઇન્સિસેઇંગ્લેંડ જઈ હેસ્ટિંગ્સના મૃત્યુ સામે ઈસ્ટ ઇન્ડિા કંપનિને કરિયાદ કરી, કંપનિના વહીવટદારશને ફ્રાન્સિસનું