પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૭
૨૩૭
હિંદનો ઇતિહાસ

લૉર્ડ કોર્નવોલિસ કહેવું ખરૂં લાગ્યું અને તેમણે હૅસ્ટિંગ્સને સખત ઠપકા મેકલ્યા. આ ઉપરથી હેસ્ટિંગ્સ પાતાના હાફાનું રાજીનામું આપી ઇંગ્લેંડ પાછા ગયા. ત્યાં તેના પર ચાર્લમેન્ટમાં કામ ચાલ્યું. સુરૈમા સાત વર્ષ સુધી પહેોંચ્યા, તેમાં આખરે વારન હેસ્ટિંગ્સ દરેક તહેમતમાં નિર્દોષ ઠર્યાં. ૨૩૦ પૃ. આ દર્મિયાન ઈંગ્લેંડના મુખ્ય પ્રધાન ઉપષ્ટ “ પિટનું ‘હુદનું મિલ ” એ નામના નવા કાયદે પસાર કરાવ્યેા. ૬. આ કાયદાથી એક એર્ડ ઑવ્ કન્ટ્રોલ (હિઁદના રાજ્ય- કારભાર પર દેખરેખ રાખનારી મંડળી ) નીમવામાં આાવ્યું. આ ખેર્ડમાં ૬ સભાસદો રાખ્યા અને તેમને હ્રદના રાજ્યવહીવટ પર દેખરેખ રાખવાનું કામ સેપ્યું. વળી ઇંગ્લંડની પાર્લમેન્ટની સંમતિ સિવાય હિદના કાઈ રાજા સાથે સલાહ કે લડાઈ થઈ શકે નહિ એમ ઠરાવ્યું. આ સાલથી એટલે ઇ. સ. ૧૭૮૪થી બ્રિટિશ હિંદના ખરેખર વહીવટ ઇસ્ટ ઇન્ડિઆકંપનિને હાથ નહિ રહેતાં ઓર્ડ વ્ કન્ટ્રોલના હાથમાં આવ્યા. ૬૬. લૉર્ડ કૉર્નવૉલિસ રો ગવર્નર-જનરલ U૦ ૨૦ ૧૭૮૬થી ૧૭૯૬ સુધી ૧. હેસ્ટિંગ્સ પછી લૉર્ડ કોર્નવોલિસ ગવર્નર-જનરલ નીમાયા. તે અમીરી કુટુમ્બના હતા અને પહેલાં કદી હિંદમાં નહેતા, તેને ચેડા વખતમાં રહૈસૂર સાથે લડાઈની તૈયારી કરવી પડી. આવ્યું