પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૩૮
૨૩૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહ્રાસ ૨. ટીપુ ભાઠ વર્ષથી ગાદી પર હતા તે દર્મિયાન હુની આસપાસના મલબાર, ફુગૈ, અને બીજા કેટલાક દેશા તેણે જીત્યા હતા. આ જીતથી તે ફુલાઈ ગયા હતા અને હિંદમાં સૌથી વધારે જોરાવર રાજા પાતે છે એમ માનતા. ઔરંગઝેબની માફક જે કાકાને તે જીતતા તે બધાને સુસલમાન બનાવવાના તે પ્રયત્ન કરતા અને મુસલમાન થવાની ના પાડનાર ઘણાના પ્રાણ લેતે. અંગ્રેજોને તે ધિક્કારતે અને તેમને રુદમાંથી કાઢી મૂકવાના તેણે ખુલ્લી રીતે સંકલ્પ કર્યાં હતા. ૨૩૮ ૩. હવે તેણે ત્રાવણુકાર પર ચડાઈ કરી, તે મુલકના રાજા અંગ્રેજોના દાસ્ત અને મળતીએ હતા, તેથી ટીપુના હુમલામાંથી બચવાને તેણે તેમની મદદ માગી. ગવર્નર-જનરલે તેને મદદ કરવાનું બૂલ કર્યું અને નિઝામ તથા મરાઠાને લખી પુષ્કાગ્યું કે આપણા સામાન્ય શત્રુ સાથે લડવાને તમે ખુશ છે કે કેમ ? તેમણે ખુશીથી અંગ્રેજેના પક્ષ પકડાયે.. પછી ત્રાવણકારના રાજાને હેરાન નહિ કરવાનું ગવર્નર-જનરલે ટીપુને કહ્યું, પણ તેણે તે માન્યું નહિ ત્યારે તેની સાથે લડાઈ નહેર કરી. આ પ્રમાણે અંગ્રેજોને હૈસૂર સાથે ત્રીજી વખત લડાઈમાં ઉત્તરવું પડયું. લોર્ડ કોર્નવોલિસ ૪. હૈદરે દસ વર્ષ પર જેમ ર્ણાટકના મુલક ઉજ્જડ કર્યો હતા તે પ્રમાણે ટીપુએ પશુ તે મુલક ઉજ્જડ કર્યાં, તેથી લૉર્ડ કોર્નવોલિસે જાતે કલકત્તેથી મદ્રાસ આવી સેનાધિપતિપણું લીધું. તેણે મહૈસૂરના મુલક તરક કૂચ કરી અને એંગલાર્ લીધું.