પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
રામાયણનો સમય

૧૫ રામાયણના સમય ૪. પરંતુ રામાયણના ગ્રન્થ ત્યારપછી ઘણી મુશ્તે એટલે માર- પછીના હિંદુ કે આહ્મસમયમાં રચાયા. હાલમાં રામાયણુનાં ત્રણ જુદાં જુદાં પુસ્તકે, વાલ્મીકિ, વ્યાસ, અને તુલસીદાસ એ ત્રણ જુદા જુદા કોંએ રચેલાં મળી આાવે છે. ખામાંનું જૂનામાં જૂનું એટલે વાલ્મીકિનું બનાવેલું રામાયણ પણ તેમાં વર્લ્ડવેલા બનાવા બન્યા ત્યાર- પછી ધણી મુદતે, એટલે જે વખતે હિંદુએના ધર્મ, રીતરિવાજ, અને ભાષામાં ભારે ફેરફાર થયા ત્યારે લખાયું હતું. તેથી તેમાં વર્ણવેલા રીતરિયાને ખરેખર કયા સમયને લગતા છે તે કહેવું મુશ્કેલ છે, એ મુખ્ય વાર્તામાં જુદા જુદા કાળની ખીજી ઘણી કથાવાર્તાઓ જોડી દીધી છે અને તે બધી જાણે એકજ જમાનામાં ખૂની હુંય તેમ વર્ણવી છે, પરંતુ મુખ્ય વાર્તા તા કૌરવ અને પાંડવ વચ્ચે થએલા મેટા યુદ્ધ પછી જે આર્ય જાતા પૂર્વ અને દક્ષિણમાં પ્રસરી તેમને વિષે છે એ વાત નિઃસંશય છે. પ. વેદની ઋચા જે ક્રમમાં હાલ આપણા જોવામાં આવે છે તે ક્રમમાં ધણું કરીને આ રામામણુના કાળમાં લખાઈ અને આજ વખતે ખીજા વેદ પણ રચાયા. આપણે પહેલાં કહી ગયા છીએ તેમ ઋગ્વેદ એ હિંદુઓના જૂનામાં જૂના ગ્રંથ છે, તેમાં જે ૧,૦૨૮ મંગ છે તેમાંના કેટલાક તેા ઇ. સ. પૂ. ૧,૫૦૦ પહેલાંના ણા જૂના વખતના આય કવિઓએ અને ઋષિઓએ રચેલા છે. ગગવેદ અં આર્ય લેકનું ધર્મપુસ્તક હતું, તે અસલના વખતમાં ઋત્વિજો નહાતા, અને યજ્ઞ કરી તેમાં જીવતાં પ્રાણીઓના ભાગ આપવામાં આવતે નહ; માત્ર અનાજ અને સૅમરસનું સાદું બળિદાન દેને આપવામાં આવતું, ૬. પણ જેમ જેમ આર્યો ઉત્તર હિંદમાં પ્રસરતા ગયા અને તે પ્રદેશની અસલ કામા અને જાતેના સમાગમમાં આવતા ગયા, તેમ તેમ તેમના ધર્મ ધીમે ધીમે બદલાતા ગયા. ત્યારથી યજ્ઞ થવા માંડયા, અને યજ્ઞ પર દેખરેખ રાખનાર ઋત્વિજોના વર્ગે નીકળ્યા. મા વખતે એ નવા વેદ રચાયા.બીજા મેટલે ચક્ઝુર્વેદ (ચાપત કરવા) માં યજ્ઞમાં ખળિદાન આપતી વખતે એક વર્ગના ઋત્વિજો