પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ઋગ્વેદની જે ગચાએ દેવની સ્તુતિ દાખલ ભતા તે તથા યજ્ઞ કરવાના કેટલાક નિયમા લખેલા છે. આપણે આ વેદને માઁનું પ્રાર્થના પુસ્તક કહી શકીએ. ત્રીજા એટલે સામવેદમાં બીજા એક વર્ગના ત્વિો યજ્ઞ વખતે ઋગ્વેદના જે મંત્ર ભણતા તે લખેલા છે. આપણે આ વેદને આૌંનું સ્તોત્રપુસ્તક કહી શકીએ. આ પછી ઘણી મુત્તે એક ચેાથા વેદ રચાયા તેમાં લખેલી કડીઓ વિષે એમ માનવામાં આવતું હતું કે તે ભણવાથી સંકટ દૂર થાય છે. આા અથર્વવેદ કહેવાયા. છ, બ્રાહ્મણી ગ્રંથની કેટલીક મુદ્દત પછી જેમ જેમ આર્યો ગંગા અને જમનાના પ્રદેશમાં વસતા ગયા અને યન ઉપર દેખરેખ રાખનાર બ્રાહ્મણ ઋત્વિજોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ ઋત્વિજો યજ્ઞના નિયમામાં વધારો કરતા ગયા. તે એટલે સુધી કે દરેક ઋત્વિજે શું કામ કરવું તે સંપૂણૅ રીતે સમજાવવા દરેક વેદને લગતા કેટલાક વધારાના નિયમાનું જુદું પુસ્તક લખાયું. આ પુસ્તકને તેમણે બ્રાહ્મણગ્રંથ નામ આપ્યું. ઋગ્વેદના બ્રાહ્મણગ્રંથમાં વેદના મંત્ર ભણુનાર બ્રાહ્મણેાએ કેવી રીતે પોતાનું કામ કરવું તે બતાવ્યું છે. સામવેદને બ્રાહ્મણુગ્રંથ સામ ળિદાન વખતે મંત્ર ગાનારને મદદ- કર્યાં થઈ પડે છે. યજુર્વેદના બ્રાહ્મણગ્રંથમાં અળિદાન આપનાર ત્વિજે શી રીતે અળિદાન આપવું તે બતાવ્યું છે અને અથર્વવેદના બ્રહ્મગ્રંથમાં વેદની કડી વધારે સ્પષ્ટ રીતે સમજાવી છે. ૮. આર્ષ્યક ગ્રંથ-વળી ‘આરણ્યક' નામે બીજા બ્રાહ્મણુગ્રંથ રચાયા, તેમાં માણુસના વાસથી દૂર જંગલમાં રહેતા સાધુ પુરુષો માટે નિયમા આપવામાં આવ્યા. આ આરણ્યક માત્ર ઋગ્વેદ્દ અને યજુ- વેંકનાજ સંબંધમાં છે. સામવેદ અને અથર્વવેદનાં આરણ્યક નથી. ૯. ઉપનિષદૃ–એમ જણાય છે કે કેટલાક કાળ વીત્યા પછી તે વખતના હિંદુ શ્રાહ્મણગ્રંથોના અસંખ્ય નિયમેા અને ઋત્વિજોની વિધિ તથા ક્રિયાથી કંટાળ્યા. આપણી આસપાસ જોવામાં આવતી દુનિયાનું મૂળ શું હશે, આપણે કયાંથી આવ્યા છીમેં, અને કયાં જવાના છીએ, એવા સવાલના સંબંધમાં તે વિચાર કરવા લાગ્યા અને