પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
રામાયણનો સમય

રામાયણના સમય ૧૭ મહામોહ પૂવા લાગ્યા. આવી બાબતો પર બુદ્ધિથાળી પુઅેનાં વિચાર અને અનુમાના જે પુસ્તકમાં લખાયાં તે ઉપનિષદ્ કહેવાયાં. બ્રાહ્મણુગ્રંથ પછી અને ઇ. સની શરૂઆત પહેલાં ઉપનિષદ્ લખાયાં હોય એમ જણાય છે. ઉપનિષદ્ રચનાર પુરુષને એમ ભાસ્યું કે સૂર્ય, ચંદ્ર, વાયુ, ચ્યાકાશ, વગેરે વેદના દેવાને સર્જનાર કાઈ મેટા દેવ છે, સઘળી વસ્તુમ્માનું મૂળ તે છે, અને સધળી વસ્તુ આખરે તેના અંશ તરીકે તેમાં પાછી મળી જાય છે. તેમણે આ મેટા દેવને બ્રાહ્મ કે પરમેશ્વર નામ આપ્યું. તેનું ધારવું એ હતું કે જેમ મહા- સાગરમાંથી વાદળાંમાં પાણી ચડે છે, તે પાણી જમીન પર પડે છે, અતે જમીન પર નદીમાગે વહી આખરે પાછું દરિયામાં જઈ તેના એક અંશ તરીકે તેમાં મળી જાય છે, તેમ સધળી વસ્તુઓ ઈશ્વર તરફથી આવે છે અને પાછી ઈશ્વરમાં મળી જાય છે. ૧૦, હિંદુએએ પોતાના જૂના ગ્રંથાના બે ભાગ પાડ્યા છે; ( ૧ ) શ્રુતિગ્રંથા અને ( ૨ ) સ્મૃતિગ્રંથા. સ્મૃતિગ્રંથા જૂનામાં જૂના છે અને અને સ્મૃતિગ્રંથા પાછળથી રચાયા છે, શ્રુતિના અર્થ સાંભળેલું થાય છે અને તેમાં વેદ, બ્રાહ્મણ, આરણ્યક, અને ઉપનિષદ્, એટલાના સમાવેશ થાય છે, શ્રુતિગ્રંથાને ઈશ્વરચિત એટલે ઇશ્વરના પેાતાના શબ્દ તરીકે માનેલા છે. સ્મૃતિના અર્થ યાદ રાખેલું’ કે ‘દંતકથાથી મળેલું’ એવા થાય છે. ૭. રામની કથા ૧. રામની કથાને રામાયણ કહે છે. અમેધ્યાના રાજા દશરથને ત્રણ રાણીએ હતી. તેમાં સૌથી માટી કૌશલ્યા અને નાની કી હતી, કૌશલ્યા પટરાણી હાવાથી તેના છોકરા રામ ગાદીના વારસ હતા, પણ નાની રાણી ખૂબસૂરત કૈકેયી ઉપર વૃદ્ધ રાજાને સૌથી ર