પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
હિંદનો ઇતિહાસ

હિંદને ઇતિહાસ વધારે પ્રેમ હતા. તે તેની પાસે ધારે તે કરાવી શકતી, તેની શ્વેચ્છા પોતાના કરા ભરતને રાજ્ય અપાવવાની હતી. દશરથને વળી ખીજી સૌથી થએલા લક્ષ્મણ નામે હાકી હતા. ૨. રાજાના પાટવી કુંવર રામ આખા મુલકમાં સૌથી વધારે જોરાવર અને બહાદુરહતા. તે સત્યવાદી અને દયાળુ હતા, તેથી અયાધ્યાના લાક તેમને બહુ ચહાતા હતા. તેમના પિતાને પણ તેમના પર ધણા પ્રેમ હતા અને પોતાના મરણુ પછી તેઓ રાખ્ત ચાય એવી તેમની ઇચ્છા હતી. ૩. યેાળાની પૂર્વે ગડકની પેલે પાર મિથિલ રાજાઓનું રાજ્ય હતું. ત્યાંના રાજા જનકને સીતા નામની એક અતિસુંદર કન્યા હતી. ધણાખરા રાજા આ કન્યા વરવા ઇચ્છતા હતા, પણ સીતાના પિતાએ વર પસંદ કરવાનું કામ તેને સોંપી તે માટે સ્વયંવર ચ્ચે, જનક પાસે તેના થ્યાપદાદા તરફથી મળેલું એક ભારે ધનુબ્ હતું, આ ધતુન્ જે કાઈ વાળે તેને પરણવાના સીતાના વિચાર હતા. ઘણા જુવાન રાજાએ મિથિલા નગરીમાં આવ્યા અને એક પછી એક તે ભારે ધનુણ્ વાળવાન તેમણે પ્રયત્ન કર્યાં; પણ સર્વ નિફ્ળ થયા. તે ધનુષ એટલું બધું ભારે હતું કે કેટલાક તે તે ઉપાડી પણ શકયા નહિ, પણ રામે આવીને સહેલથી તે વાળ્યું અને તેના ભાંગીને બે કટા કર્યો એટલે સીતાએ પોતાના પતિ તરીકે પસંદ કર્યાંની નિશાની દાખલ તેમને વરમાળ પહેરાવી. ત્યારપછી કે તેમને ઘણા ટાઠ સાથે પરાાં, લગ્ન કર્યા પછી તે દશરથના દરબારમાં રહ્યાં. ૪. જ્યારે શર્થ વૃદ્ધ થયા અને વધારે વખત જીવશે નહિ એમ લાગ્યું, ત્યારે યુવરાજ નીમવાને હરાવ થયેા. યુવરાજ એટલે વૃદ્ધ રાળને રાજકાજમાં મદદ કરનાર અને તેના કાળ થાય ત્યારે ગાદીના વારસ થનાર નાના રાજા. બધાએ રામને માટે મત આપ્યા. સરદારા, વડીલ સભાસદા, અને લકાએ રામનાં ઘણાં વખાણ કર્યાં. વૃદ્ધ રાજાએ તેમને ખાલાવ્યા અને કહ્યું કે આવતી કાલે તમે યુવરાજ થશે.” શહેરમાં ધૈરર્બેર્ આનંદ વધ્યું; કારણ કે બધા રામને

ચાહતા હતા.