પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૧
૨૪૧
હિંદનો ઇતિહાસ

લૉર્ડ કોનેર્પોલિસ દારાને અમુક રકમ હરાવી તે પેટે જમીન આપતા. તેઓ નવાબે મુકરર કરેલી રકમ ભરતા અને આ રકમ એકઠી કરવાની મહેનત બદલ ખેડુત પાસેથી જેટલું લઈ શકાય તેટલું વધારે લેતા. જમીનના માલિક પાદશાહ ગણાતા અને જમીનદારા માત્ર તેના પગારદાર કરા જેવા હતા. તેઓ ખેડુતે સાથે જાણે તે ઝુલામ હાય તેમ, ઘણી બાતમી રીતે વર્તતા અને તેમની પાસેથી પોતાના ભાગ બદલ એટલું બધું લેતા ૬ તે બિચારા અેક દુઃખી અવસ્થામાં આવી ગયા હતા, આ વખતે આ સંબંધી બધેથી અંગ્રેજ સરકાર પાસે ક્યાઁદા આવી હતી. ૯. આ સબળી કર્યાદા બંધ કરવાને અને બધી મહેનત બચાવવાને લોર્ડ કોર્નવાલિસે જમીનદાસને જે જે જમીનમાંથી તેઓ મહેસૂલ ઉધરાવતા તે જમીન અક્ષીશ કરી, એટલે તે તેમની માલિકીની જમીન થઈ. જમીનદાસ પાસેથી તેમને માપેલી જમીન બદલ લેવાને આંકડા હંમેશને માટે હરાવ્યેા. આ પ્રમાણે લોર્ડ કોર્નવોલિસે અભીરા કે જમીનદારને એક વર્ગ ઊભા કર્યાં. ઇંગ્લેંડના અમીશ પાસે જેમ જમીન હેાય છે તેમ આ લેકની પાસે પોતાની માલિકીનો મીન થઈ છે. તેમણે એ જમીન પૈસા ખર્ચીને ખરીદી નથી અથવા તે। જીતથી મેળવી નથી. પશુ તેમને તે અંગ્રેજી રાજ્ય તરફથી ખસીશ મળી છે.. ૧૦. વળી લોર્ડ કૉનૉલિસે દરેક પરગણામાં સધળા મુર્કીમા ચુકવવાને એક ન્યાયાધીશ અને મહેસૂલ વસૂલ કરવાને એક કલેકટર નીમ્યા. લોર્ડ કલાઇવે આ બન્ને કામ એક અમલદારને સોંપ્યાં હતાં. પણ એક માસ બન્ને કામ બરાબર કરી શકતા નથી, એમ જાયાથી આ ફેરફાર કરવામાં આવ્યું,