પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૨
૨૪૨
હિંદનો ઇતિહાસ

૨૪૨ હિંદને ઇતિહાસ ૬૭. સર જાન રોર ૩ળે ગયર્નર-જનરલ ૪૦ ૨૦ ૧૯૯૩થી ૧૭૯૮ સુધી ૧. સર જ્જૈન શર કંપનિની મુલકી ને કુરીમાં હતા, તે ત્રીજો ગવર્નર-જનરલ નીમાયે. તે આ હેદ્દા ઉપર પાંચ વર્ષ રહ્યો. તેના વખતમાં અંગ્રેજો કાઈની સાથે લડાઈમાં ઉતર્યું નહિ, તેમજ બ્રિટિશ હિંદના રાજ્યકારભારમાં કંઈ ભારે ફેરફાર થયે નહિં ૨. આ વખતે ઈંગ્લેંડની સરકાર તરફથી ગવર્નર જનરલને સખત હુકમ મળ્યું કે કાઈ દેશી રાજ્યમાં માથું ધાવું નહિં, તેમણે જણુાવ્યું કે દેશમાં બધે સલાહજ્ઞાન્તિ રહેવા માટે દરેક મેટી સત્તા હાલ છે તેથી વધારે જોરાવર કે નબળી નહિ બનતાં જેવી છે તેવી ને તેવી સ્થિતિમાં રહે એવી અમારી ઇચ્છા છે.’ ૩. પણ નિઝામ, મરાઠી, અને ટીપુને નિરાંતે બેસી રહેવું ગમ્યું નહિ. ટીપુએ ખેાયલી સત્તા પાછી મેળવવાને જ્યું. મરાઠાએ ઢીપુ, નિઝામ, અને હિંદના ખીજા દરેક રાજા પાસેથી ચાથ ઉધરા- વવાના વિચાર કર્યું અને નિઝામે સરાહ સામે એંગેજની મદદ માગી. ૪. અંગ્રેજો નિઝામને મદદ કરવાના નથી એમ અરહાન! જાણવામાં માવ્યું, ત્યારે તેમણે જણાં વર્ષ થયાં નહિ આપેલી ચેાથની રકમ નિઝામ પાસે માગી. નિઝામ પાસે પૈસા નહેાતા તેથી તે રક્રમ તેનાથી મરાઠાને આપી શકાય તેમ નહાવું, તેમજ તેમની સાથે લડવાની પણ તેનામાં શક્તિ નહેાતી, તેથી તેણે ગવર્નર જનરલની મદદ માગી, પશુ સર જૉન ચારે મદદ કરવાની ના પાડી.