પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૪
૨૪૪
હિંદનો ઇતિહાસ

દુકના ઇતિહાસ રાખે છે. કાઈ તરફથી તેમને પન્ન થવા દૈતેય નથી અને શું કરવું ને શું ન કરવું તે જણાવે છે. ૨૪૪ . જેમ કુટુંબમાં કરાં વડીલની આજ્ઞા પાળે છે તેમ સા રાજ્યમાં ધા રાજાની આજ્ઞા પાળે છે. રાજા કાઈ તરફથી તેમને ઈજા થવા દેતા નથી. જે માટે માર્ગે જાય તેમને શિક્ષા કરે છે. અને નબળાનું રક્ષણુ કરે છે. તેની પ્રજા સલાહશાન્તિમાં અને નિર્ભયપણે વિસ નિર્ગમન કરે છે, ૪. તેથી હિંદ જેવા મેટા દેશમાં બધે સલાહશાન્તિ પ્રસારવી હાય અને લેાકાને સહીસલામત રાખવા હાય તા દેશમાં એક બળવાન, ભલે, અને ન્યાયી સીરિરાન્ત કે અમલદાર હાવા જોઈએ અને બધા લકાએ તેની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. આ રાજા કે પરિઅમલદાર તાબાના આ રાજાને આજ્ઞાધીન રાખી શકે એવા જેરાપર હાવા જોઈએ. તે ચાર લૂટારાતી સંખ્યા કમી કરી બધે સલાહશાન્તિ રાખવાને શક્તિમાન્ હોવા જોઇએ. લાકેને અનુસરવા માટે સારા અને વાજી કાયદા બનાવી શકે માટે તે ડાહ્યા અને ન્યાયી હાવા જોઇએ. માર્દિવસ વસ્લિ ૫. વેલેસ્ટિ ગવર્નર-જનરલ નીમાયે ત્યાંસુધી કબરની માફક આખા હિંદમાં રાજ્ય કરવાના અંગ્રેજોએ વિચાર કર્યાં નહાતા, તેમણે હિંદમાં કેટલાક મુલક તાબે કર્યાં હતા, પણુ દરેક પ્રસંગે તેમને પાતાની મરજી વિરુદ્ધ લડાઈ કરવી પડી હતી. પાતાના પર હુમલા થવાથી તેમને રક્ષણ કરવાની જરૂર પડી હતી, ઇસ્ટ ઇંડિઆ કંપનિ