પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૫
૨૪૫
હિંદનો ઇતિહાસ

માર્કિષસ વેલેસ્લિ પેાતાના હ્રદ સાથેના વેપારમાં નફા મેળવવા માગતી. વધારે મુલક મેળવવાની તેની ઇચ્છા નહોતી. તેણે વારંવાર કલાવ, હેસ્ટિંગ્સ, અન કોર્નવોલિસ ઉપર, તેમજ પેાતાના ખીજા ગવર્નશ પર કાઈ દેશી રાજા સાથે કંઇ પણ કારણસર લડાઈ નહિ કરવાના અને તેમને મુલક નહિ લઇ લેવાના સખત હુકમે મેકલ્યા હતા. ૨૪૫ ૬. પણ લાવેલેસ્ટિને હવે લાગ્યું કે હિંદના ખર્ચે રાજ્યકર્તા- આમાં અંગ્રેજે સીધી વધારે જોરાવર, ડાહ્યા, અને સુધરેલા છે, માટે જે લડાલડી, લૂટ્ટાઢ, અને મારામારી બધે ચાલી રહી છે તે તેમણે બંધ કરવી જોઇએ અને દેશના દરેક ભાગ ઉજ્જડ થઈ જતા બચાવવા જોઈએ. આ માટે બીજી બધી મહાન સત્તા હવે પછી તેમના હુકમા પાળે, લડાઈ ન કરે, અને પાતાના મુલકના ખરાખર બુંદોબસ્ત રાખે એવી તેમની પાસેથી કબુલાત લેવી, અને કાઇ સત્તા તે મુજબ કબુલાત ન આપે તે તેમ કરવાની તેને રજ પાડવી, એ કામ તેને પ્રથમ કરવાનું હતું. વળી આાખા હિંદમાં બંદાખસ્ત રાખવાને એક મેટું જાશુક લશ્કર રાખવું અને તે લશ્કર દરેક મુલકમાંથી દુશ્મનેને હાંકી કાઢે તેના બદલામાં તે મુલકનારાન્ત પાસેથી તે લશ્કરના ખર્ચને ભાગ લેવા એ કામ તેને કરવાનું હતું, છ. તે વખતે પેશ્વા, સિધિ, હૈાકર. ગાયકવાડ, અને ભેંસલે, એ પાંચ મરાઠા સરદારો તથા નિઝામ અને ટીપુ સુલતાન, એટલાની સત્તા પ્રબળ હતી. સીખ લેૉાનું બળ વધતું જતું હતું, પણ તે પેાતાના મુલક પંજાબની બહાર આવતા નહિ. માગલ પાદશાહ બિચારા ભુ શાહઆલમ સિધિષ્માના કબજામાં કૈદી હતા. અચે ધ્યાતા નવાબની સત્તા ડિ જેવી હતી. ૮. આજ અસામાં ફ્રેન્ચ પ્રજાએ પાતાનાં રાજારાણી સામે ખાવા કરીને તેમને મારી નાખ્યાં હતાં. નપાલિખન નામના ફ્રેન્ચ અમલદ્દાર ફ્રાન્સના રાજા બન્યા હતા. તેની પાસે જમરૂં લશ્કર હતું, તેણે સુરેપના કેટલાક દેશી ત્યા હતા. તેણે ઇંગ્લંડ સાથે વિરાધ કર્યો તે અને કહેતા કે હું તે દેશ પણ ચડાઈ કરી જીતી લઈશ.