પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૬
૨૪૬
હિંદનો ઇતિહાસ

૨૪૬ હિંદના ઇતિહાસ ૯, નિઝામ, ટીપુ, અને સિધિ, એ દરેક પાસે જરૂં લશ્કર હતું અને ફ્રેન્ચ લેકા પાસે તે લશ્કરને તેમણે તાલીમ અપાવી હતી, તે, લાવેલેસ્ટિના જાણુવામાં આવ્યું હતું. બળવાન, સરદાર નેપેાલિઅન ઈજીપ્ત સુધી આવ્યે હતા અને અંગ્રેજોને હુદમાંથી હાંકી મૂકવા માટે ટીપુએ તેની મદદ માગી હતી, નેપોલિઅને મદદ આપવાની હા પાડી હતી, અને એક નાની ફ્રેન્ચ ટૂકડી એંગલેાર સુધી આવી પહેાંચી હતી. આ લશ્કર પડિચરી લગી આવી શકર્યું હતું; કાર કે તે શહેરના અંગ્રેજોએ ફળને કર્યાં હતા. ૧૦. આ વખતે ગવર્નર-જનરલે ધૃષા જે હજી બધી મરાઠી પ્રજાના આગેવાન ગણુાતા તેની પાસે, તથા નિઝામ અને ટીપુ સુલતાન પાસે એવી કક્ષુલાત માંગી કે ફ્રેન્ચ લેકા હાલમાં અંગ્રેજોના કટ્ટા દુશ્મન છે માટે તમારી નોકરીમાં જે જે ફ્રેન્ચા હાય તેમને તમારે કાઢી મૂકવા, તમારા મુલકમાં સલાહશાન્તિ રાખવાને અને દુશ્મને તરફથી મુક્ષકનું રક્ષણ કરવાને એક જબરૂં અંગ્રેજ લશ્કર તમારું રાખવું, અને લશ્કરના ખરચ આપવે. મુલકમાં અંદાખસ્ત રાખવામાં ત્યાંનાં હૉક્રમને મદદ કરવાને માટે આ લશ્કર રાખવાનું હતું, માટે તેને સહાયકારી લશ્કર એવુ નામ આપ્યું. વેલેલિની આ યેાજના ‘સહાયકારી લશ્કરની યાજના’ એ નામે મશદર છે. પેસિન ૧૧. ત્રણ રાજ્યકર્તાએમાં નિઝામ સૌથી વધારે નબળા હતા. તેને મરાઠાની બુહુ બીક હતી. અંગ્રેજો તેનું મરાઠાના હુમલામાંથી રાણુ કરે અને તેને એથમાંથી બચાવે એ શરતે વેલેસ્લિની માંગણી