પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૯
૨૪૯
હિંદનો ઇતિહાસ

મકૈિવસ વેલેસ્લિ ( ચાલુ ) ૬૯, માર્કવસ વેલેસ્લિ ( ચાલુ ) ર૪૯ ૧. થાડા વખત પછી હૈદ્રાબાદમાં જે સહાયકારી બ્રિટિશ લશ્કર મેકલવામાં આવ્યું હતું તે બદલ અંગ્રેર્જાને નાણું આપવા માટે નિઝામે ટીપુના રાજ્યમાંથી મળેલા મુલક આપી દેવા માગ્યા, વેલેસ્બિએ નિઝામની આ માંગણી કબૂલ રાખી. ત્તુંગભદ્રા નદી તથા હેસૂર વચ્ચેના ‘આપેલા પ્રાંતે’ અથવા અલ્લારી અને કંડાપા એ નામે ઓળખાતા પ્રદેશ ઇ. સ. ૧૯૯૯માં બ્રિટિશ રાજ્યમાં જોડી દીધા. a ૨. તાંજોરના પ્રદેશ જ્યાં કાવેરી નદી પાણી પૂરું પાડે છે તે એટલે બધા રસાળ છે કે તે દક્ષિણ હદની વાડી કહેવાય છે. શિવાજીના ભાઈ એ તે પ્રદેશ જીતી લીધા હતા અને ત્યારપછી ૧૦૫ વર્ષ સુધી ત્યાં મરાઠા રાજએને અમલ હતા. છેલ્લા મરાઠા રાજાના અમલ ધણા જીલ્મી હતા. તેણે લેકા પર એવા જીલ્મી કર નાખ્યા કે તેમની પાસે ગુજરાન જેટલું પણ રહ્યું નહિ અને હારા માણસ આ જુલમથી બચવાને તાંજોર છોડી નાઠા. આખરે આ રાજા અપુત્ર મરણુ પામ્યું, ત્યારે તેના એક કુટુંબીઓએ ગાદીને માટે દાવા કર્યાં તેમને માંહામાંહે લડી મરતા અઢકાવવાને અને તાર્જારમાં સા રાજ્યબંદાસ્ત કરવાને લૉર્ડ વેલેસ્ટિએ બંને દવાદારને વર્ષાસનની મોટી રકમ બાંધી આપી તાન્હેરને મુલક બ્રિટિશ રાજ્યમાં તેડી દીધે, ૩. બહુમદઅલી જેને લાઇવે ઇ. સ. ૧૯૫૫માં દુશ્મનેાના હુમલાથી બચાવ્યે હૉ, તે તે સાલથી ઈ. સ. ૧૭૯૬ સુધી કર્યાં. ટકા નવાબ રહ્યો, પણ તે દર્મિયાન તેણે ઘણી ખરાબ રીતે રાજ્ય કર્યું. હૈદર અને ટીપુ સાથેની લડાઈ એ તેના દેશ કર્ણાટકના રક્ષણુ માટે લડવામાં આવી હતી તેપણ તેણે અંગ્રેજ લશ્કરને મદદ કરી ના: ઉલટા તેના અમલદારાએ દુશ્મનીને મદદ કરવાને બનતા પ્રયત્ન કર્યો, તેણે પેાતાના લશ્કરને પગાર આપ્યા નહિ, તેથી કેટલાક