પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૦
૨૫૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ માણુસ ટીપુના લશ્કરમાં દાખલ થઈ અંગ્રેજ સામે લડ્યા. તેણે કરવેરાની ઉપજ મેાજમામાં ગુમાવી અને એટલું બધું દેવું કર્યું કે તે તેનાથી વાળી શકાયું નહે ત્યારે ઇસ્ટ ઇંડિકંપતિને તે વાળવું પડયું. આ પ્રમાણે ૪૭ વર્ષે રાજ્ય કર્યાં પછી તે મરણ પામ્યા, ત્યારે તેના આકરા ઉમદાદ—ઉલ-ઉમરા ગાદીએ બેઠા. અંગ્રેજોએ શ્રીરંગપટ્ટણ્ લીધું, ત્યારે અહમદઅલ્લી અને તેના છેકાએ હૈદમી તથા ટીપુને અંગ્રેજ સામે મદદ કરાવના છૂપા પત્રે લખ્યા હતા તે તેમને મળી આવ્યા, પણ તેવામાં ઉમદાદ-ઉલ-ઉમરા ત્રણ વર્ષની ટૂંકી મુદ્દત રાય કરી મરણ પામ્યા, તેને ૠમલ તેના બાપ કરતાં પણ વધારે ખરાબ હતા, તેને છોકરા નહેાતા, તેથી લાડ વેલેસ્લિએ કર્ણાટકના પ્રદેશ બ્રિટિશ રાજ્યમાં લઈ લીધા અને અહેમદઅલીના ભત્રીજા તથા અન્ન સગાને ભારે વર્ષાસન બાંધી આપ્યાં. ૨૫૦ ૪. આ પ્રમાણે પાલને અાસ ઇલાકા બન્યા. ઇ. સ. ૧૭૫૯માં નૈલ કલાઇવ ક્રન્ચ પાસેથી ઉત્તર સરકાર લઈ તેની શરૂઆત કરી હતી ત્યારપછી લૉર્ડ કૉર્નવોલિસે ઇ. સ. ૧૭૯૨માં ટીપુ સાથેના પહેલા વિમહને પરિણામે તેમાં મલબાર, સેલમ, ને મદુરા, એ પ્રાંતે ઉમેર્યાં અને લાર્ડે વેલેસ્લિએ કાનડા, કોઈનુર, તાંજોર, અને કર્ણાટક લઈ તે પૂરા કર્યાં. તે વખનથી એટલે આજે સે વર્ષ થયાં આ ઈલાકામાં કંઈ લડાઈ ટંટા થયા નથી અને લોકેા સુખી તથા આબાદ છે. પ. ત્યારપછી લાડે વેલેસ્ટિએ ચ્યયાષ્યાના નવાબને પોતાના મુલકમાં નિઝામની માફક એક સહાયકારી બ્રિટિશ સરકર રાખવા કહ્યું. પહેલવહેલાં નવાખે તે માન્યું નહિ, પશુ સામા થવાથી કં લાભ નથી એમ લાગવાથી છેવટે તેણે તે વાત કબૂલ રાખી. યોધ્યામાં એક અંગ્રેજ લશ્કર માલવામાં આવ્યું અને તેના ખરચ- ને પેટ નવાબે દાઆખ અથવા જમના અને કાંગાની વચ્ચેના પ્રદેશ અંગ્રેજને આપ્યા, મા પ્રદેશ તથા બીજાં કેટલાંક પરગણાં મળીને હાલના મામા અને અયાખ્યાના સંયુક્ત પ્રાંત અન્યા છે,