પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૨
૨૫૨
હિંદનો ઇતિહાસ

પર હિંદના ઇતિહાસ ખર્ચને પેટે તેણે કેટલાંક પરગણાં આપ્યાં. આ પરગણાંના હાલ એંબઈ ઈલાકામાં સમાવેશ થાય છે. ૪. તેજ વખતે ગુજરાતના મરાઠા રાજા ગાયકવાડે પેશ્વાનું અનુકરણ કરી અંગ્રેજો સાથે કરાર કર્યો, તેણે અંગ્રેજોની હદમાં સર્વોપારે સત્તા ઢબૂલ રાખી અને પેાતાના મુલકમાં મદદને માટે એક અંગ્રેજ લશ્કર રાખવાનું તથા તે લકરને ખરચ આપવાનું કબૂલ કર્યું. ૫. ઢાલતરાય સિધિચ્છ અને રાધેછ ભોંસલે એ એ સરદારેાએ કાઈ પણુ જાતના કરાર કરવાની ના પાડી. વસાઈના કરારની ખબર મળી ત્યારે તે બહુ ગુસ્સે થયા અને અંગ્રેજો સામે લડવામાં તેણે હારને પેાતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન કર્યો. તેમણે પેાતાનું બધું લશ્કર એકઠું કર્યું અને લડાઇની તૈયારી કરી, ૬. લૉડ વેલેસ્ટિને આ ખબર તુરત મળી તેથી તેણે પણ લડાઈની તૈયારી કરી. જનરલ લેક એક લશ્કર લઈ ઉત્તરમાં સિધિશ્માના લશ્કરની સામે ગયા અને કર્નલ વેલેસ્લિ તથા કુર્નલ ટીવનસને દક્ષિણમાંથી કૂચ કરી. ઇ. સ. ૧૮૦૩માં નિઝામના રાજ્યની ઉત્તરમાં અસાઈ આગળ નૈલ વેલેસ્ટિ સિધિઆ અને રાધેજી ભેાંસલેના લશ્કરને મળ્યા, તેની પાસે ૫,૦૦થી ઓછાં માણસ હતાં અને મરાાની સંખ્યા ૫૦,૦૦૦ હતી, તાપણુ તેને ય મળ્યા, તેજ વર્ષમાં તેણે અરાઠાને કરીથી આમ આગળ હરાવ્યા. ૭. આ દર્મિયાન ઉત્તરમાં જનરલ લેક સિધિના ફ્રેન્ચ લશ્કરને લાવારી આગળ મળ્યા અને તેને હરાવી તેણે નસાડયું. ત્યારપછી તેણે દ્દિલ્હી તે આત્રા એ બે શહેરા મરાઠાના કબજામાં લાંખી મુદ્દતથી હતાં તે લીધાં. દિલ્હીમાં બિચારા મુડ઼ે મેગલ પાદશાહ શાહઆલમ આંધળા અને કુદી અવસ્થામાં જોવામાં આવ્યા. અંગ્રેગ્નેએ તેને વર્ષાસન બાંધી આપી તેના જૂના મહેલમાં તેને બાકીની જિંદગી ગુજ્જરવાને રહેવા દીધા.