પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૩
૨૫૩
હિંદનો ઇતિહાસ

માંÝવસ વેલેસ્લિ (ચાલુ) ૫૩ ૮. સિધિચ્છ અને રાધાજી ભાલેએ હવે અંગ્રેજો સાથે વસાઈના કરાર જેવા કરાર કર્યો. સિધિઆએ જમનાની ઉત્તરને સઘળા પ્રદેશ આપી દીધા અને રજપૂત તથા નિઝામ પાસેથી ચોથ લેવાના હક છોડી દીધેા, આ કરાર ઉપર તેણે જનગામ મુકામે સહી કરી, તેથી તે અંજનગામના કરાર' કહેવાય છે. બ્રેસલેએ ‘દૈવગામના કરાર'થી પૂર્વમાં કટક અને પશ્ચિમમાં વરાડ એ બે પ્રાંતા આપ્યા. લૉર્ડ લેસ્લિએ વરાડ પ્રાંત નિઝામને બક્ષીશ કર્યાં. પુના અને નાગપુરમાં અંગ્રેજ લશ્કર મેકલવામાં આવ્યાં. આ કરાર પછી ભોંસલે નાગપુરના રાજા કહેવાય. આ કરાર ઈ. સ. ૧૮૦૩માં થયા. ૮, તેજ વખતે રજપૂત રાજાએએ વેલેસ્ટિની સહાયકારી સૈના રાખવાની શરતેા કબૂલ રાખી, તેથી તેમના માંહામાંહેના અને ભરાડા સાથેના ઝધડાના અંત આવ્યા. ૧૦. હવે લૉર્ડ વેલેસ્લની શરતો કબૂલ ન રાખી àાય એવા મેટા રાન્ન માત્ર હાલ્કર રહ્યા. મરાઠા સરદાર યશવંતરાવ જે આ વખતે હેકરની ગાદીએ દ્વંતે તેણે હજી ઉત્તર હિંદમાં કરી બધેથી ચેાથ ઉધરાવવાને હક . ત્યારે અંગ્રેજ ફાન્તે બીજા મરાઠા સરદાર સાથે લડતી હતી તે વખતે રજપૂતાનાનાસામાં ન થઈ શકે એવા નબળા સરદારાને લૂટવામાં તે મા હતા, તે હવે આ સરદારા અંગ્રેજના શરણુ નીચે આવ્યા, તેથી લૉર્ડ વૅલેસ્ટિએ હેકરને ફરમાવ્યું કે તમારે રજપૂતાને નહિ છેડતાં દેશ પાછાં જવું. રહેશ્કરે તે માન્યું નહિ અને કહ્યું કે હું રજપૂતા પાસેથી હર સાલ ચેચ લઈશ.’ પોતાના મળતીઅને દુશ્મન હેરાન કરે તે મદ કરવાના કરાર મુજબ ગવર્નર-જનરલની ફરજ હતી કે રજપૂતાને મદદ કરવી, તેથી હવે તે ઇ. સ. ૧૮૦૪માં હાર સાથે લડાઈમાં ઉતર્યા. ૧૧. પણ હેકરનું એર કેટલું બધું હતું અને તેની પાસે કેટલાં બધાં માણૂસ હતાં તે ગવર્નર-જનરલ જાણુતા ન ડાતા તેથી તેણે નૅલ માન્સનની સરદારી નીચે ભંગાળાથી એક