પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૫
૨૫૫
હિંદનો ઇતિહાસ

માર્કેવસ લેસ્લિ (ચાલુ) ૫૫ નાનું લશ્કર માકલ્યું. આ લશ્કરની સાથે સિંધિના લકરની એક ટૂકડી હતી. કર્નલ આન્સનને પણ હાલ્કર તથા તેના લશ્કરની માહિતી નહેાતી, તેથી તે નિર્ભયપણે સીધે હારના મુલકમાં પેઠી. એકાએક તેણે પાતાની આસપાસ એક મોટું લશ્કર વીંટલાયલું જોયું. સિધિનું લશ્કર તેને છોડી દુશ્મનને મળી ગયું. કર્નલ મોન્સન મદદ માટે ચ્યારે જવાને વગર વિચારે પાછા કર્યાં. આ વખતે જુલાઈ માસ ચાલતા હતા તેથી બધે વરસાદ પડયેા હતા અને નદીઓ ભરાઈ ગઈ હતી, તેથી તે ઘણી મુશીબતે આત્રે પહોંચ્યા. આ વખતે હૈાશ્કરે દિલ્હી પર હુમલો કર્યો, પણ તે શહેર લઈ શકાય એમ નર્મહે લાગવાથી આસપાસને બધા પ્રદેશ તે લૂટવા લાગ્યા. સિધિ પણ મેટું લશ્કર લઈ તેને મળી ગયા. ૧૨. પણ શૈડા વખતમાં જનરલ લેક આમેથી જોરાવર લશ્કર લઈ આવ્યા. ઈ. સ. ૧૮૦૪માં તેણે ઢીંગની લડાઈમાં હાશ્કરના લશ્કરને હરાવીને નસાડ્યું. ત્યારપછી તેણે દીગના મજબૂત કિલ્લા લીધા અને ભરતપૂરના મજબૂત કિલ્લાને ઘેરા બ્રાહ્યો, ભરતપૂરના રાજ્ય દ્વાલકરના મળતી હતા. તેણે કેટલાક વખત પોતાના લિાના બહાદુરીથી બચાવ કર્યાં, પશુ હવે તે હાથમાંથી જશે એમ લાગવાથી અંગ્રેજોને શરણે આાવી તેણે સલાહ કરી. હેકર હવે બધેથી પાછે પડયો, તેથી પોતાના મુલકના દૂરના ભાગમાં જઈ ભરાયે, ૧૩, હવે જનરલ લે હાલ્કરની પાસે લૉર્ડ વૅલેસ્લિની શરતેા સ્કૂલ કરાવી લડાઈના અંત આણ્યા હાત, પશુ એવામાં ગવર્નર- જનરલને પાતાના દ્દો છોડી ઇંગ્લંડ જવાની મુદ્દત આવી અને નવા ગવર્નર-જનરલે જનલ લેને તેની ધારણા મુજબ કામ કરવા દીધું નાંહે,