પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૬
૨૫૬
હિંદનો ઇતિહાસ

પર હિંદના ઇતિહાસ ૭૧. લૉર્ડ કૉર્નવાલિસ, પાંચમા ગવર્નર-જનરલ, સર જ્યોર્જ ખલેલું, લૉર્ડ મિન્સ, શ્નો ગવર્નર-જનરલ ઈ. સ. ૧૮૦૫થી ૧૮૦૭ અને ૧૮૧૩ સુધી ૧. હજી ઈસ્ટ ઈન્ડ કંપનિને હિંદ સાથે વેપાર કરવાના કુલ હક હતા અને આ વેપારમાંથી નફે મેળવવા એજ તેમની મુખ્ય ધારણા હતી. પરંતુ ટીપુ અને મરાઠા સાથેની લડાઈમાં તેમના સઘળા નકે ખરચાઈ ગયા હતા, તેથી તેમણે નવા ગવર્નર જનરલને હાલ્કર સાથે સલાહ કરવાની, અને કાઈ હિંદુ રાજાના કામમાં નહિ પડવાની સૂચના આપીને મેકલ્યો. એજ જાતની સૂચના પહેલાં મર બ્રૅન શાને આપવામાં આવી હતી. ૨. લૉર્ડ કૉર્નવૉલિસ પહેલાં ગવર્નર-જનરલના હાર પર આવ્યેા હતા, આ વખતે તેની ઉમ્મર લગભગ ૭૦ વર્ષની હતી. આ વૃદ્ધ ઉમ્મરે તેનાથી બંગાળાની ગરમ હવામાં રહી શકાય તેમ નહેાતું, હિંદમાં આવ્યા પછી તે પૂરા ત્રણુ મહીના પણ છત્મ્યા નહિ. ૩. સર જયૉર્જ આલે જે આ વખતે કામચલાઉ ગવર્નર- જનરલ નીમાયા તેતે ઈંગ્લેંડથી મળેલા હુકમેને અનુસરીને ચાલવું ચડયું હારે આ વખતે ખીજા ખરઠા સરદાશના જેવીજ શા ખુશીથી કબૂલ રાખી હેત, પશુ તેની સાથે વગર શરતે સલાહ કરવી પડી. નવા ગવર્નર-જનરલની રાજનીતિ લૉર્ડ વેલેસ્લિથી આટલી બધી જુદી ક્રમ હતી તે અને હાલ્કર, બીજા મરાઠા રાજા, મછરાવ પેશ્વા, નાગપુરના રાજા રાત્રેજી, મને સંધિ સમજ્યા નહિ, તે અવાએ ધાર્યું કે હાશ્કરી રીતે તેમણે માા રસ્તા પકડ્યો છે.