પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૭
૨૫૭
હિંદનો ઇતિહાસ

લૉર્ડ મિન્ટો અંગ્રેજો સાથે જે સલાહ તેમણે કરી હતી તે માટે હવે તેમને પસ્તાવા થયા અને ત્યારપછીનાં સાત વર્ષ તેમણે ફરીથી લડાઈ કરવાની તૈયારીમાં શાળ્યાં. વળ્યું તે ર્મિયાન ખીજા પ્રાંતમાંથી પહેલાંની પેઠે એચ ઉધરાવવાની સત્તા પાછી મેળવવાને તે એક બીજા સાથે મસલત કરવા લાગ્યા. . ૨૧૭ ૪. સિધિચ્છા હૈાશ્કરના પક્ષમાં ગયા હતેા, તેની સાથે અંગ્રેજોએ નવા કરાર કર્યો. આ કરારથી તેની પાસેથી લઈ લીધેલે ગ્વાલિમરને મજબૂત કિલ્લા તેને પાછા આપવામાં આવ્યું. અને ચંબલ નદીને તેના અને અંગ્રેજના મુલક વચ્ચેની હ્રદ ઠરાવી. ૫. ટીપુના છેકરાને અંગ્રેોએ વર્ષાસન ધી આપી વેલેરના કિલ્લામાં રાખ્યા હતા. તેમણે કિલ્લામાં દેશી સિપાઈઓને અંગ્રેજ અમલદાર સામે ઉશ્કેર્યાં, ધા અંગ્રેજો માર્યા ગયા, પણ જે થા ધણા રહ્યા તેમણે આર્કટથી મદદ આવી પહેાંચી ત્યાંસુધી કા ટકાવી રાખ્યા. બળવા સમાવી દેવામાં આવ્યા અને ટીપુના છોકરાને કલકત્તે લઈ જઈ રાખ્યું. ૬. હવે લોર્ડ અિા ગવર્નર-જનરલ નીમાયા અને તે હાદ્દા પર સાત વર્ષ રહ્યો. તેણે ઇંગ્લેંડથી મળેલા હુકમ પ્રમાણે વર્તી દેશી રાજ્યેાના કામમાં હાથ ધાવ્યે નહિ; પણ આ રીતિ ડહાપણુ ભરેલી નીવડી નહિ, કારણ કે તેઓ ( દેશી રાજ્યા ) એક ખીજા સાથે લડવા તથા અંગ્રેજો પર હુમા કરવાની તૈયારી કરવા લાગ્યાં. ૭. ઈસ્ટ ઈંડિસ્મા કંપનિને ઇ. સ. ૧૬૦૯માં ઇલિઝાબેય રાણીએ હુદ સાથે વેપાર કરવાની સનદ કે લેખી રજા મા હતી અને ત્યારપછી વખતાવખત જૂની સનદ બક્ષી નથી અને કરી માપવામાં આવતી હતી. ઈ. સ. ૧૭૭માં ફ્લેટિંગ મેંદ ચસાર થયેય, ક્યારપછી આ સનદ વીસ વીસ વર્ષે ભુદવાના ઠરાવ થયા હતા. ઇ. સ. ૧૮૧૭ સુધી એટલે ૨૧૭ વર્ષ સુધી પતિને (સેનાની ' ૧૭